Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
India Retail Inflation-2026 : દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે. આની કિંમતો વધવાના કારણે ખાણી-પીણી ચીજસ્તુઓ પણ મોંઘી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય વહિવટી વિભાગ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)એ રિટેલ મોંઘવારી દર વધ્યો હોવાના ચોંકાવનાર આંકડા જાહેર કર્યા છે. આ ડેટા પરથી સ્પષ્ટ કહી શકાય કે, મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે.
મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધ્યો
Today India Stock Market : સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. આ મોટી તેજી પાછળ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન તેમજ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના અહેવાલો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. આ સકારાત્મક સમાચાર આવતાંની સાથે જ સેન્સેક્સ 1695 પોઇન્ટ(2.30 ટકા)ના મોટા ઉછાળા સાથે 75,527.95ના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 461.
(IMAGE - IANS)
World First Trillionaire: વિશ્વના સૌથી પ્રખ્યાત બિઝનેસમેન ઈલોન મસ્ક હવે સત્તાવાર રીતે દુનિયાના પહેલા 'ટ્રિલિયોનેર' બની ગયા છે. સ્પેસએક્સ (SpaceX) કંપનીએ ઇતિહાસનો સૌથી મોટો IPO સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જેના કારણે ઈલોન મસ્કે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
Market Updates : એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતાં ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ
સેન્સેક્સમાં આજે પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ જે ગઈ કાલે 73,832.
અમદાવાદ : ભારતીય શેરબજારે સામાન્ય રીતે ફિફા વર્લ્ડ કપના વર્ષો દરમિયાન મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા ત્રણ દાયકાના ડેટા દર્શાવે છે કે વિશ્વ કપ યોજાયા હોય તેવા મોટાભાગના વર્ષોમાં બીએસઈ સેન્સેક્સે રોકાણકારોને સકારાત્મક વળતર આપ્યું છે. જે પૈકી ૨૦૦૬માં સૌથી વધુ વળતર આપ્યું હતું.
ફિફા વર્લ્ડ કપના વર્ષોમાં સેન્સેક્સનું વળતર ૩.૫% થી ૪૬.
અમદાવાદ : યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવે એપ્રિલ યુદ્ધવિરામ માટે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર ઉભો કર્યો છે. પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા વચ્ચે ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે, જ્યારે શેરબજારો દબાણ હેઠળ આવી ગયા છે. ઊર્જા સંશોધન કંપની રાયસ્ટાડ એનર્જીના જણાવ્યા અનુસાર, જો બંને દેશો વચ્ચે સંપૂર્ણ પાયે સંઘર્ષ ફરી શરૂ થાય છે, તો ક્રૂડ ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
અહેવાલ મુજબ, ગલ્ફ ક્ષેત્રના છ મુખ્ય તેલ ઉત્પાદક દેશોમાં આશરે ૧૧.૮ મિલિયન બેરલ પ્રતિ દિવસ તેલ ઉત્પાદનને અસર થઈ છે.
મુંબઈ : દેશમાં આર્થિક પ્રવૃત્તિનું માપદંડ પૂરુ પાડતા ઈ-વે બિલ જનરેટ થવાની માત્રા મેમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધી ૧૩.૬૦ કરોડ રહી હતી. જ્યારથી ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) વ્યવસ્થા અમલમાં મુકાઈ છે ત્યારથી ઈ-વે બિલની મેની માત્રા અત્યારસુધીની ચોથી મોટી હોવાનું જીએસટી પોર્ટલ પરથી કહી શકાય છે. ગયા વર્ષના મેમાં ઈ-વે બિલની સંખ્યા ૧૨.૨૬ કરોડ રહી હતી.
અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક સ્થાનિક બેંકોએ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) (FCNR(B)) થાપણો પરના વ્યાજ દરમાં ૨૫૦ બેસિસ પોઇન્ટથી વધુનો વધારો કર્યો છે. સ્ટેટ બેંકે આ  થાપણો પરના વ્યાજ દરમાં ૨૯૫ બેસિસ પોઇન્ટનો જ્યારે એચડીએફસી બેંકે તેમાં ૨૬૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.
કરુર વૈશ્ય બેંકે ૩ થી ૫ વર્ષની થાપણો પર મહત્તમ વ્યાજ દર ૩૦૦ બેસિસ પોઇન્ટથી વધુ વધારીને ૭% કર્યો છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આવી થાપણો પર વ્યાજ દર ૧૯૫ બેસિસ પોઇન્ટથી વધારીને ૭.૧% કર્યો છે.
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. જો કે મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ ઘટાડો તેટલા પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ફરી ઘટયાના સમાચાર મળ્યા હતા.
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી રણશિંગું ફૂંકાઈ ગયું હોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિલ નહીં કરનારા ઈરાનને કિંમત ચૂકવવી પડશે એવા કરેલા હૂંકાર અને સામે ઈરાને પણ વળતાં પ્રહારમાં અમેરિકી સૈન્ય મથકોને ગલ્ફ દેશોમાં નિશાન બનાવતા મામલો બિચકતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી નબળો પડવા લાગતાં અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ફફડાટમાં આઈટી શેરોમાં ફરી પેનીક સેલિંગ નીકળતાં ગાબડાં પડયા હતા. એન્થ્રોપિક દ્વારા નવું માયથોસ-ક્લાસ આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ મોડલ ક્લાઉડ ફેબલ ફાઈવ રજૂ કરતાં પરંપરાગત આઈટી સર્વિસિઝ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ પર અસર પડવાના અંદાજોએ આજે આઈટી શેરોની પાછળ બજાર ગબડયું હતું. આઈટી શેરો સાથે પીએસયુ બેંક શેરો અને રિયાલ્ટી શેરોમાં પણ ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત ખાનગી બેંક શેરોમાં અને પસંદગીના હેલ્થકેર શેરોમાં ફંડોનું આકર્ષણ રહ્યું હતું. મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ફરી વિશ્વાસની કટોકટીએ ફંડો વેચવાલ બન્યા હતા.
Bank Alarm Over AI Driven Scam:  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી જ્યાં એકતરફ નાણાકીય ક્ષેત્રને આધુનિક બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તે ભારતીય બેંકિંગ સેક્ટર માટે એક મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ’બાયોકેચ’ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, ભારતની આશરે 84% બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આ સર્વેમાં વિશ્વના 25 દેશોના 1,440 નાણાકીય લીડર્સે ભાગ લીધો હતો, જેમાં ભારત આર્થિક કૌભાંડો અને AI આધારિત ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મોખરે રહ્યું છે.
છેતરપિંડીના પ્રયાસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો
આ અહેવાલમાં બેંકિંગ અને નાણાકીય ગુના નિવારણ સાથે જોડાયેલા ભારતના 100 અગ્રણી નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
(IMAGE - IANS)
Crude oil price surge: અમેરિકા અને ઈરાન વચ્ચે જો ફરીથી મોટો વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિ શરૂ થશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી શકે છે. એનર્જી રિસર્ચ ફર્મ 'રિસ્ટાડ એનર્જી'ના રિપોર્ટ પ્રમાણે, આ ભાવ પ્રતિ બેરલ $150 (આશરે 12,500 રૂપિયાથી વધુ) સુધી પહોંચી જવાની આશંકા છે.
Market Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઇલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો
સેન્સેક્સની વાત કરીએ તો આજે બજાર ખુલતાંની સાથે જ 465 પોઇન્ટ જેટલો તૂટી ગયો છે.
અમદાવાદ : ભારતની ઝડપથી વિકસતી ડિજિટલ કોમર્સ ઇકોસિસ્ટમ ભ્રામક ઇન્ટરફેસ ડિઝાઇન ગ્રાહકોને નોંધપાત્ર નાણાકીય નુકસાન કરી રહી છે. આ ભ્રામક યુક્તિઓને 'ડાર્ક પેટર્ન' કહેવામાં આવે છે. ડેટમ ઇન્ટેલિજન્સના અહેવાલ ડાર્ક પેટર્ન્સ ઇન ઇન્ડિયાઝ ઓનલાઈન માર્કેટપ્લેસ અનુસાર, ભારતીય ગ્રાહકો 'ડાર્ક પેટર્ન'ને કારણે વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ થી રૂ.૨૮,૦૦૦ કરોડનું નુકસાન કરી રહ્યા છે.
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મે મહિનો કંગાળ કામગીરીનો નીવડયો છે. ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા હોય એમ કામગીરી કથળવા લાગી છે. મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારોએ જંગી કુલ રૂ.૬૪,૦૦૪ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે, એટલે કે રિડમ્પશનનું મોટું દબાણ ઉદ્યોગમાં જોવાયું છે. આ ફેરફાર મુખ્યત્વે ડેટ ફંડ ફ્લોમાં તીવ્ર ઉલટફેર અને વિવિધ શ્રેણીઓમાં ઓછા આઉટફ્લોને કારણે થયો હતો. ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં ચોખ્ખું રોકાણ એપ્રિલના રૂ.
મુંબઈ : મેમાં સતત ત્રીજા મહિને નવા ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની માસિક સરેરાશ કરતા નીચો રહ્યો છે. ભારતીય ઈક્વિટી બજારમાં વોલેટિલિટી વચ્ચે રિટેલ રોકાણકારો હાલમાં મૂડી બજાર પ્રત્યે ઓછા આકર્ષાઈ રહ્યાનું આના પરથી સંકેત મળી રહ્યા છે.
૨૦૨૫માં દર મહિને સરેરાશ ૨૫ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા જ્યારે વર્તમાન વર્ષમાં મેમાં સતત ત્રીજા મહિને ઉમેરાનો આંક ગયા વર્ષની સરેરાશ કરતા નીચો રહ્યો છે. મેમાં ૨૩ લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હોવાનું સિક્યુરિટીઝ   એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે.
મુંબઈ : પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ફર્ટિલાઈઝરના ભાવમાં થયેલા ધરખમ વધારાને ધ્યાનમાં રાખતા ભારત સરકારનું ફર્ટિલાઈઝર સબસિડી બિલ વર્તમાન નાણાં વર્ષમાં અંદાજ કરતા બમણું રહેવાની સ્થિતિ ઊભી થઈ છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં ફર્ટિલાઈઝર સબસિડી બિલ ૧.૭૦ ટ્રિલિયન રહેવાનો અંદાજ મુકાયો છે.
ફર્ટિલાઈઝર એ રાજકીય દ્રષ્ટિકોણથી સંવેદનશીલ મુદ્દો હોવાથી સરકાર તેનો બોજ ખેડૂતો પર લાદી શકતી નથી. ખાતરના ભાવમાં કોઈપણ વધારાનો બોજ સરકારે પોતે જ ઉઠાવવો પડે છે અને તે હકીકતને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું બિલ બજેટ અંદાજ કરતા વધી બમણું   રહેવાની શકયતા જોવાઈ રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાતા  ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટી તાજેતરમાં વધારી હતી એ પૂર્વે જે બજાર ભાવ હતા તે બજાર ભાવ હવે ફરી પાછા જોવા મળ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંસના ૪૨૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના અમદાવાદ બજારમાં રૂ.
ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વના મંડાણે ટેન્શન વધતાં વૈશ્વિક બજારો પાછળ શેરોમાં ઉછાળે ધબડકો
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ સર્જાતાં બન્ને દેશોના મિસાઈલ હુમલાને લઈ વાતાવરણ તંગ બનતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં  પણ આજે શેરોમાં ઉછાળે સાર્વત્રિક ઢગલો થઈ ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિદેશી ફંડોના રોકાણને ફરી ભારત તરફ વાળવા પ્રોત્સાહનોના પગલાંએ  બેંકિંગ શેરોમાં ફંડોની તેજી સાથે એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ  સહિતમાં આકર્ષણે ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ  આરંભમાં ૬૯૪.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૬૧૩.૦૧ સુધી પહોંચ્યો હતો.
Investors lock in profits as Gold touches the sky!: ભારતીય રોકાણકારો માટે સોનું હંમેશા મુશ્કેલભર્યા સમયનું સાચું સાથીદાર રહ્યું છે. ડિજિટલ યુગમાં 'ગોલ્ડ ETF' એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સુરક્ષિત રોકાણના એક મજબૂત માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. જો કે, મે 2026માં આ ક્ષેત્રે એક અણધાર્યો અને મોટો વળાંક આવ્યો. વર્ષની શરૂઆતમાં સોનામાં અવિરત રોકાણ કરનારા રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ (નફો વસૂલવા) દોટ મૂકી છે. ચાલો જાણીએ શા માટે રોકાણકારોનું સુવર્ણ-વલણ અચાનક બદલાયું, અને આગામી સમયમાં આ વેચવાલીની સોના બજાર પર શું અસર પડી શકે છે.