Boj viana-ni-moj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
વેકેશન ગાળો હોય અને જો ફેમિલીને લઈને હરવા ફરવા ન જઈએ તો આખું  વેકેશન ગાળો સાંભળવી પડે. વેકેશનમાં ટ્રેનની ટિકિટ ક્યાંથી મળે? આવી પરિસ્થિતિમાં મારા અને કાકાના કોમન ફ્રેન્ડના દીકરાના લગ્નમાં જવાનું આમંત્રણ મળ્યું. ગયા વગર છૂટકો નહોતો. કાકા બોલ્યા કે 'ટ્રેનની ઐસી તૈસી, આપણે રાજકોટ જવું છે ને તો પછી ચાલને લઘરી બસમાં જઈએ?' મેં કહ્યું કે 'લઘરી બસ ન કહેવાય એને લકઝરી બસ કહેવાય' કાકા બોલ્યા 'બસ..
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
'કહેવત છે ને વાર્યા ન વળે હાર્યા વળે... ઘણાં હઠીલા માણસો હોય છે કે જે કોઈની સારી સલાહ કાને ન ધરે, પણ ફટકો ખાય કે હાર ખમે પછી ચૂપચાપ બેસી જાય. પશ્ચિમ બંગાળમાં બેફામ બનેલા મમતા દીદીનું એવું જ થયુંને? બંગાળ ગુમાવ્યું અને મોંઢામાં સત્તાધારી પક્ષ માટેની ગાળ રહી ગઈ શું ક્યો છો પથુકાકા?' રવિવારે રજાની નિરાંત હોવાથી હું અને કાકા હિંચકે બેસી ટોળટપ્પા કરતા હતા.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- જ્યારથી એક વર્ષ સોનું નહીં ખરીદવાની સલાહ અપાઈ ત્યારથી હું મારી જાતને દેશભક્ત ગણું છું બોલ!
તેલ જુઓ તેલની ધાર જુઓ...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- અગાઉ સર-કારને ધક્કા મારીને ચલાવવી પડતી અને અત્યારે કારને ધક્કા મારી ચલાવવી પડે છે
ઈંધન વિના ગાડીને ન ચાલે અને ધન વિના લાડીને ન ચાલે. સડક પર ગાડી ચલાવવા ઈંધન જોઈએ અને સંસારની ગાડી ચલાવવા માટે ધન જોઈએ. ઈંધન ખૂટે તો ગાડી અટકે અને ધન ખૂટે તો લાડી વટકે. હવે તો ગાડીઓ ગેસથી પણ ચાલે છેને? ગેસ સ્ટેશનમાં ગેસ ખૂટે ત્યારે ગાડીને પ્રોબ્લેમ થાય જ્યારે વધુ બટેટા ખાધા હોય ત્યારે લાડીને ગેસનો પ્રોબ્લેમ થાય.
- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
ભાગ્યશાળી કોને કહેવાય ખબર છે? જેનાં ભાગ્યમાં સાળી લખેલી હોય. હજી તો મેં પથુકાકાના હિંચકે બેસીને આ વાક્ય પૂરું કર્યું ત્યાં તો ઘરઘરાટી કરતી રિક્ષા ઊભી રહી અને એમાંથી પથુકાકાની એકની એક આધેડ વયની અને દીદી જેવી અપરિણીત સાળી સરસામાન સાથે ઊતરી. બહેનને આંગણે આવેલી જોઈને (હો)બાળાકાકીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને જોરથી નારો લગાવ્યોઃ 'જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાય ખાલી...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભાગ્યશાળી કોને કહેવાય ખબર છે? જેનાં ભાગ્યમાં સાળી લખેલી હોય. હજી તો મેં પથુકાકાના હિંચકે બેસીને આ વાક્ય પૂરું કર્યું ત્યાં તો ઘરઘરાટી કરતી રિક્ષા ઊભી રહી અને એમાંથી પથુકાકાની એકની એક આધેડ વયની અને દીદી જેવી અપરિણીત સાળી સરસામાન સાથે ઊતરી. બહેનને આંગણે આવેલી જોઈને (હો)બાળાકાકીની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને જોરથી નારો લગાવ્યોઃ 'જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાય ખાલી...
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ઉનાળો એટલે અથાણાની મોસમ કહેવાય, પણ કાકા-કાકી માટે ઉનાળો એટલે અથડામણની મોસમ. હજી તો ભરબપોરે કપાળેથી પરસેવો લૂછીને આવું કંઈક વિચારતો જ હતો ત્યાં કાકા-કાકીની રાડારાડ સંભળાઈ અને સાથે જ મિસાઈલની જેમ સામસામા વાસણો ફેંકાવાના અવાજ આવતાંની સાથે જ હું દોડી ગયો અને બન્ને વચ્ચે ઊભો રહીને યુદ્ધવિરામની વ્યર્થ કોશિશ કરીને બોલ્યો, 'હા... હા.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આવ્યા છો તમે,
ઉતારા કરતા જાવ.
ઉતારા અમે કેમ કરીએ ગોરી,
હારે ભાઈબંધની જોડી.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
આપણાં કાકા ગાવાના શોખીન અને ખાવાના શોખીન. હું કાકાને મળવા ગયો ત્યારે હિંચકા પર બેસી (હો)બાળાકાકી સામે જોઈ ગાતા હતા:
'ગાયે જા ગીત 'વિલન' કે
તું અપને લગન કે
સજન ઘર જાના હૈ.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
નાતજમણ વખતે સાદ કરવામાં આવે એમ પૂજારીએ મંદિરના આંગણામાં ઊભા રહી ગળું છૂટ્ટું મેલી સાદ પાડયો, ' બાકી રહેલા જમવા આવી જાવ... આવી જાવ..
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
દેશભક્તિની સાથે ચારે તરફ જોવા મળતી ગેસ-ભક્તિના માહોલમાં મેં સવારે આપણા પરમ પરાક્રમી પથુકાકા અને કાયમ હડબડાટી કરતા (હો)બાળાકાકીને નવાનક્કોર ડ્રેસમાં એકદમ બની ઠનીને હાથમાં ટિફિન લઈ ઘરમાંથી નીકળતા જોયાં. તરત મેં બિલાડી નહીં પણ બિલાડો આડો ઉતરે એમ આડા ઉતરીને અધવચ્ચે આંતર્યાં.
કાકાને પૂછયું, 'આમ ફૂલફટાક થઈને હાથમાં ટિફિન લઈને કાકીની કંપનીમાં ક્યાં નીકળ્યા?'
પથુકાકાને હસીને કહ્યું, 'તારી કાકીની તો 'લિમિટેડ' કંપની છે.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
કચરે મેં પવન કી આઈ બહાર.... ધાણ છલકે હો ધાણ છલકે.
- બોજ વિનાની મોજ - અક્ષય અંતાણી
હું અને પથુકાકા અમારી સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખને મળવા એમને   ઘરે ગયા. એ વખતે પ્રમુખનો પૌત્ર ડાઈનિંગ ટેબલ પર બેસી જમવાનું શરૂ કરવાની તૈયારીમાં હતો. આ જોઈને પથુકાકાએ ટેણિયાને સલાહ આપી,'બેટા, જમવાનું શરૂ કરતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ.'
આ સાંભળી સ્માર્ટ ટેણિયો બોલ્યો,'દાદાજી, પ્રેયરની જરૂર નથી, મારી મમ્મી સારી રસોઈ બનાવે છે.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પરમ પરાક્રમી પથુકાકાનું 'ધીમી-બંદૂક' એટલે સ્લો-ગન શું છે, ખબર છે? જીવવાનું શાનથી અને જવાનું સ્મ-શાનથી. મિની-સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા મુંબઈના પરામાં  મારી જેમ છેલ્લા છ દાયકાથી વસવાટ કરતા પથુકાકા કાયમ કહે કે અમે પરાવલંબી છીએ. મારે કાયમ તેમને ટપારવા પડે કે પરાવલંબી નહીં, પરાવાસી કહેવાય. જરા સમજો તો ખરા!
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
પૂછી પૂછીને પ્રભુ પાસે પહોંચાય એ વાક્ય મમળાવતા હું અને પથુકાકા ટુરિસ્ટ ટેક્સીમાં અમદાવાદથી વડોદરા પહોંચ્યા. એ વખતે કાંઈ અત્યાર જેવી જીપીએસ સિસ્ટમ નહોતી એટલે પછી પૂછી પૂછીને જ આગળ વધવું પડે ને?
જમણવારમાં નાની પૂરી હોય એમ વડોદરામાં મોટા પુરા હોય છે. એટલે 'સુભાનપુરા પોલીસ ચોકી ક્યાં આવી?' એમ અમે ટેક્સી ઊભી રાખી રસ્તે જતાં એક માણસને પૂછ્યું. માણસે કહ્યું, 'તમે ખોટ્ટા આયા (ખોટા આવ્યા).
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
- 'જેની ગેસ-ભક્તિ. બાકી તો મુંબઈ અને અમદાવાદ જેવાં શહેરો તો સતત વધતા જતા વાયુ-પ્રદૂષણને કારણે ગેસ-ચેમ્બરમાં ફેરવાઈ ગયાં છે. આ ગેસમય વાતાવરણમાં ગેસ સૂંઘીને હસવું કે રડવું એ જ નથી સમજાતું.'
'ગેસવર્ક કરવા જતાં કેવા ગોટાળા  થાય છે!
- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
મેદાનમાં ખેલાડીનું અને મંડપમાં લાડીનું મહત્ત્વ હોય છે. ખેલાડી થાય રિટાયર પણ લાડી ક્યારેય ન થાય ટાયર. ખેલાડીને મળે અર્જુન એવોર્ડ પણ લાડીના વરને ક્યારેય ન મળે 'વર-જુન' એવોર્ડ. લાડી અને ખેલાડીની આ વાત ઉખેળીને મેં પૂછ્યું , 'કાકા મારી વાત બરાબર લાગી કે નહીં?'
પથુકાકા બોલ્યા, 'આ બધું તો ઠીક, પણ ઉત્તર ભારતમાં એક એવો પરણવીર પાક્યો કે એક પછી એક આઠ-આઠ લાડીઓને લાડ લડાવી, ચણાના ઝાડ પર ચડાવી અને પૈસા પડાવીને પલાયન થઈ ગયો હતો.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
જેટ પ્રવાસીને ઉડાડે, બજેટ પૈસા ઉડાડે. જેટને પાંખ હોય બજેટ પર સૌની આંખ હોય. જેટને પક્ષીનું નડતર અને બજેટને વિ-પક્ષીનું નડતર. જેટ માટે ઈંધણ જરૂરી અને બજેટ માટે ઈ-ધન જરૂરી.
- બોજ વિનાની મોજ- અક્ષય અંતાણી
ઘણા પ્રેમમાં પડે પણ અમારાં (હો)બાળાકાકી વ્હેમમાં પડે. રોજ સવારે જે રસ્તે દેવદર્શને જતાં તેને બદલે શોર્ટ-કટ લઈને મંદિરે જતી વખતે ફૂટપાથ પર લપસી પડતા ડાબા હાથમાં ફ્રેકચર આવ્યું અને હાથ ઝોળીમાં આવી ગયો.  જે ખબર કાઢવા આવે તેને કાકી એક જ વાત કહે કે, 'રોજનો રસ્તો છોડી શોર્ટ-કટના ખોટે રસ્તે ચડી ગઈ એમાં પડી ગઈ.'
આ સાંભળી પથુકાકા પણ કહે કે, 'તું ખોટે રસ્તે ચડી ગઈ એમાં પડી ગઈ, એવી રીતે કેટલાંક કહેવાતા ગુરુંઘંટાલો પણ ખોટે રસ્તે ચડી લપસીપડે છે.
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
દુશ્મન વાર કરે ને ડોકટર સાર-વાર કરે. સારવારમાં થાય વાર તો દરદીના વાગી જાય બાર. માંદાને કહે છે કે દવાદારૂ કરાવો, પણ પ્રિસ્ક્રિપ્શન વિના દવા ન મળે અને (ગુજરાતમાં) રિસ્ટ્રિકશન વિના દારૂ ન મળે. આ ત્રણ પીછો ન છોડે: દરદી, વરદી અને શરદી. મોંઘા ઈલાજમાં થાય વાઢકાપ અને પછી ખિસ્સા પર મૂકાય કાપ.