Alpviram News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
- અલ્પવિરામ
- ટ્રમ્પનું દોઢ ડહાપણ અને ઈરાનનું શાણપણ હવે હોર્મુઝના કુરુક્ષેત્રની બહાર : શું હવે ટ્રમ્પના સતત ફુદરડી જેમ ફરતા રહેતાં વિધાનો પર આ જગત વિશ્વાસ રાખી શકે કે નહિ?
અખાતી યુદ્ધ પૂરું થયાનો એક પ્રકારનો હાશકારો અને ઉત્સવ આંતરરાષ્ટ્રીય પટ પર દેખાય છે. એના ખરા સહીસિક્કા આવતા શુક્રવારે સ્વીટઝર્લેન્ડમાં થવાના છે અને ત્યાં સુધીમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચિત્ત ઠેકાણે રહે એ ઈતર દેશો માટે માત્ર શ્રદ્ધાનો વિષય છે, કારણ કે આ જગતમાં જેના અભિગમનું કંઈ નક્કી ન હોય એવા ટોપટેન રાજનેતાઓમાં ટ્રમ્પ ટોચ ઉપર છે. આમ તો આ અખાતી યુદ્ધ પૂરું થવાનો અણસાર ગયા સપ્તાહથી શરૂ થયો છે. તે દિવસે ટ્રમ્પે અચાનક નિવેદન આપતા કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત લશ્કરી હુમલો રદ કરવામાં આવ્યો છે.
- અલ્પવિરામ
- વધતી વસ્તીના પરિણામે, જમીન સંકોચાઈ રહી છે, વનસ્પતિ ઘટી રહી છે અને ઘરેલું પ્રાણીઓની સંખ્યા વધી રહી છે. આ પરિસ્થિતિઓ એક નવું અસંતુલન બનાવે છે
રણના વિસ્તરણમાં વધારો એક મહત્વપૂર્ણ પડકાર છે. આબોહવા પરિવર્તન, ઝડપથી વધતી વસ્તી અને અનિયમિત વરસાદ રણના ફેલાવામાં ફાળો આપતા મુખ્ય પરિબળોમાંના એક છે. એક અંદાજ મુજબ, રાજસ્થાનમાં દર વર્ષે પાંચ હજાર હેક્ટર ફળદ્રુપ જમીન ઉજ્જડ અને રણ બની રહી છે.
- અલ્પવિરામ
- ફિનલેન્ડ, કોસ્ટારિકા અને બીજા કેટલાક નાના દેશો આજે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા છે કે બ્રિટન અને અમેરિકાએ એની નકલ કરવી પડે છે
- અગાઉનું પકોડા પ્રકરણ અને હમણાંનું કોકરોચ ચેપ્ટર પ્રજામાનસનું પ્રતિબિંબ છે
અખાતી યુદ્ધ ઈરાક સામેના મોડેલ પર ચાલે છે. તમારી પાસે વિઘાતક શસ્ત્રો છે કે તમે બનાવવાના છો એ યોગ્ય નથી - આવી જમાદારી એ અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનની જુની જમાદારી છે. હાલ ચાલતા અખાતી યુદ્ધ વિશે વિદ્વાનોએ ઈરાક વખતે જ આગાહી કરી હતી.
- અલ્પવિરામ
- ભારતે અત્યારે ટ્રમ્પને વાજીકરણ ઔષધિઓ મોકલવાની જરૂર છે. તેઓ યુદ્ધ કરવા માટે એક વાર વિચારે છે ને એને સમાંતર યુદ્ધ ટાળવા માટે દસ વાર વિચારે છે, ઈરાનની મોડેસ ઓપરેન્ડી આનાથી તદ્દન વિપરીત છે
- ટ્રમ્પની ચીન મુલાકાત પછી રશિયન વડા પુતિને પણ ચીનની મુલાકાત લીધી એના પરથી પ્રવર્તમાન યુદ્ધના સંજોગોમાં સાઇલેન્ટ રહેવા છતાં જેનું મહત્ત્વ વધી ગયું છે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાના દીકરાના લગ્નમાં જવાનું કેન્સલ કર્યું એના પરથી તેઓ એ વાતને કોમ્યુનિકેટ કરવા ચાહે છે કે હું ઈરાનને અને રાષ્ટ્રીય સમસ્યાના અગ્રતાક્રમને વધુ ગંભીરતાથી લઈ રહ્યો છું. ખરેખર વાસ્તવિકતા એવી નથી.
- અલ્પવિરામ
- પરિવારોએ ઘરમાં આવતા પગારની રકમ વધવાની નથી ત્યારે પગારની સંખ્યા વધારવી પડશે. એક પગારે આખા કુટુંબો તરી ગયા એ જમાનો તો ગયો. હવે એક પગારે ડૂબી જવાનું જોખમ છે
દેશમાં મંદી પુરબહારમાં ખિલી છે. વેકેશન અને રજાઓની થોડી ઘરાકી દેખાય છે.
- અલ્પવિરામ
- એશિયામાં જે દેશ પાસે પર્યાવરણ, હવામાન અને પ્રકૃતિ વિષયક મહાન સંશોધક તથા રાષ્ટ્રસેવાભાવ ધરાવતા વૈજ્ઞાાનિકોનો મોટો સમૂહ હશે તે દેશો બચી જશે. આ એક નિશ્ચિત શીલામ્ લિખિતમ્ અક્ષરમ્ છે
આ વરસે ઓછા વરસાદની આગાહી છે. દુનિયાના તમામ વિકસિત દેશો પાસે સમૃદ્ધ હવામાન વિભાગ હોય છે. જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે.
- અલ્પવિરામ
- એશિયામાં જે દેશ પાસે પર્યાવરણ, હવામાન અને પ્રકૃતિ વિષયક મહાન સંશોધક તથા રાષ્ટ્રસેવાભાવ ધરાવતા વૈજ્ઞાાનિકોનો મોટો સમૂહ હશે તે દેશો બચી જશે. આ એક નિશ્ચિત શીલામ્ લિખિતમ્ અક્ષરમ્ છે
આ વરસે ઓછા વરસાદની આગાહી છે. દુનિયાના તમામ વિકસિત દેશો પાસે સમૃદ્ધ હવામાન વિભાગ હોય છે. જે રીતે સંરક્ષણ મંત્રાલય અને નાણાં મંત્રાલયને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ મહત્ત્વ વિકસિત દેશોમાં હવામાનખાતાને આપવામાં આવે છે.
- અલ્પવિરામ
- આતંકવાદીઓની કમર તૂટ ચૂકી હૈ અને હવે તેઓ માત્ર એક નાના ઇલાકા સુધી સીમિત છે... ગૃહપ્રધાનની આ વાત હાસ્યાસ્પદ છે. અગાઉ આ જ કેસેટ રાજનાથસિંહ વગાડતા હતા
- અલ્પવિરામ
- પંજાબ સહિતનાં ઉત્તરીય ભારતનાં રાજ્યો હવે ગુનાખોરીની લપેટમાં એવા આવી ગયાં છે કે એના નેતૃત્વમાં અને રાજ્ય વ્યવસ્થાપનમાં પાવરફુલ વિજિલન્સ જોઈએ
રૂપિયા ૨૫૦૦ કરોડના કેફી દ્રવ્યો ઝડપાય એ એક જમાનામાં મોટી ઘટના ગણાતી હતી. હવે ગુજરાત અને પંજાબ બન્ને સરહદી રાજ્યોમાં ડ્રગ્સ ઝડપાય એ ઘટના સામાન્ય છે. ફેર એટલો છે કે આજકાલ વિવિધ રાજકીય મોરચે પછડાટ ખાઈ રહેલી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર ડ્રગ્સ વિરોધી પગલાં લેવામાં બહુ જ એકાગ્ર છે. એને કારણે ઉડતા પંજાબ હવે ધરતી પર આવવાની શરૂઆત થઈ ગઈ છે.
- અલ્પવિરામ
- ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન સ્ત્રી-પુરુષ બંને માટે એટલાં મહત્ત્વનાં ગણાય છે કે જો કોઈ પરિવારમાં અપરણિત પુત્ર કે પુત્રી હોય તો તે મિત્રો, પરિવારજનો અને સંબંધીઓમાં ચર્ચાનો વિષય બની જાય છે
લગ્નને પરિવારનો આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે આ સ્તંભમાં તિરાડ પડવા લાગી છે. પહેલાં સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબોમાં બદલાઈ ગયા, પછી સ્ત્રીઓ અને પુરુષોએ એકલા બાળકોની જવાબદારી લેવાનું શરૂ કર્યું અને હવે ઘણા યુવાનો લગ્ન અને પછી બાળકો સહિતની જિંદગી તરફ જવા ચાહતા નથી. તેમના માટે લગ્ન હવે સાત જન્મના પવિત્ર બંધન જેવું કંઇ નથી, પણ આજીવન સજા જેવું લાગે છે. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
- અલ્પવિરામ
- ત્રીજા વિશ્વયુદ્ધની પ્રસ્તાવના પૂરી થઈ... હવે આગળના પાના વાંચવા મળશે. આ એક હોરર વિષાદી ધારાવાહિક છે.
- અલ્પવિરામ
- ગુજરાતમાં તો લોકોને અવિચારી પુનરાવર્તન માટે મતનો ઉલાળિયો કરવાનું જે વ્યસન થઈ ગયું છે, જેને કારણે શાસક પક્ષ વિજય વિશ્વાસના નશામાં અભિમાની બની જાય છે, તેવું અહીં કેરળમાં એક પણ બેઠક પર નથી
નવમી એપ્રિલે યોજાનારી કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬, ભારતમાં સૌથી વધુ નજીકથી જોવાયેલી રાજકીય સ્પર્ધાઓમાંની એક બની ગઈ છે. કેરળમાં હંમેશા એક અનોખી રાજકીય સંસ્કૃતિ રહી છે, જ્યાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ગઠબંધનો વચ્ચે સત્તા બદલાય છે. જોકે, છેલ્લી ચૂંટણીએ તે વલણ તોડી નાખ્યું જ્યારે તે જ સરકાર સત્તામાં પાછી આવી, જેનાથી આ ચૂંટણી વધુ રસપ્રદ બની. આ વખતે, મતદારો નક્કી કરશે કે વર્તમાન નેતૃત્વ સાથે ચાલુ રહેવું કે વિપક્ષને પાછો લાવવો.
- અલ્પવિરામ
- અખાતી યુદ્ધ પછી ઈ-કોમર્સ કંપનીઓ હવે એના સ્વપ્નલોકમાંથી બહાર આવી છે અને બજારમાં જવાથી ડરતી ભારતીય પ્રજાની સેવા માટે એકદમ બોટમલાઈને તત્પર બની છે, એટલે કે તેણે હવે ગ્રાહકના પગ પકડયા છે
ભારતમાં ઉભરી રહેલા સંજોગોમાં, સરકારે દરેક સ્તરે રાજદ્વારી પહેલ કરીને ક્રૂડ ઓઇલ અને રાંધણ ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી છે એટલે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે. ભારતીય પ્રજા યુદ્ધના સંયોગો સામે ટક્કર ઝીલી શકે કે નહિ એનો એક સ્વદર્શન કરાવતો લિટમસ ટેસ્ટ પણ થઈ ગયો જેની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ છે. અમેરિકામાં ટ્રમ્પ વિરોધી આંદોલન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એનાં તમામ સ્ટેટમાં દેખાવો અને સરઘસ ચાલુ છે.
- અલ્પવિરામ
- એલવિન ટોફલરે ઈ.સ.૧૯૭૦માં 'ફ્યુચર શૉક' પુસ્તક લખ્યું ત્યારે જ કહ્યું હતું કે આવનારા યુગમાં બહુ જ ઓછા સમયમાં બહુ જ વધારે પડતાં પરિવર્તનો જોવા મળશે
ઈરાન સામેનું યુદ્ધ હવે કોઈના અંકુશમાં નથી. સામસામાં નિવેદનોના બૌદ્ધિક અખાડા અને સશસ્ત્ર હુમલાઓ એમ બન્ને દૌર ચાલુ છે.
- અલ્પવિરામ
- અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી નશીલાં દ્રવ્યોનો એક અદ્રશ્ય ઈન્ટરનેશનલ સુપર હાઈવે તૈયાર થઈ ગયો છે, ભૂતાન અને નેપાળ પણ એમાં આવી જાય છે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અથડામણ ચાલુ છે અને એ મોરચો હવે કદી બંધ થવાનો નથી. બલુચિસ્તાનના સ્વતંત્રતાવાદી લડવૈયાઓ થાકે એમ નથી કારણ કે હવે એની પાસે મોટો શસ્ત્રભંડાર જમા થઈ ગયો છે. પાકિસ્તાન એક પોતાના ભવિષ્ય વિશે અંધરાષ્ટ્ર છે. એને પોતાની આવતીકાલની કંઈ ખબર નથી અને કંઈ પડી પણ નથી.
- અલ્પવિરામ
- સૈન્યનો ખતરનાક ઉપયોગ કરવાની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ઘેલછા આખી દુનિયાને ગહન અંધકારમાં ધકેલી દેશે
પોતાને શાંતિના રાષ્ટ્રપતિ કહેનારા ટ્રમ્પ આખરે યુદ્ધના રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે ઈરાની સરકારને ઉથલાવી પાડવાના સ્પષ્ટ ધ્યેય સાથે અમેરિકી સૈન્યની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી દીધો છે. ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું. ત્યારબાદ, ઈરાને જાહેરાત કરી કે તે અમેરિકા અને ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી હુમલો કરશે.
- અલ્પવિરામ
- નવ ચીની એન્જિનીયરોને આતંકી હુમલામાં ઉડાવી દેનારા પાકિસ્તાન માટે હવે કપરા ચઢાણ છે
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક ખરેખર તો પડખામાં સૂતેલા સાપને જગાડવાની ચેષ્ટા છે. પાક પ્રજાના ડહોળાયેલા જનજીવનને હવે તાલિબાનોની લટકતી તલવાર સાથે જિંદગી પસાર કરવાની છે. પાક અને અફઘાન વચ્ચે લાંબા સમયથી સરહદી વિવાદ ચાલે છે. અત્યારે અફઘાનિસ્તાનની કોલેજોમાં અસંખ્ય પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભણે છે જેઓ સરહદો સીલ થયા પછી પોતાના વતન જઈ શક્યા નથી અને હવાઈ માર્ગે જવા પર ત્યાંની તાલિબાન સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
- અલ્પવિરામ
- પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર બલુચિસ્તાનમાં કોઈ પાકિસ્તાન સાથે રહેવા ચાહતું ન હોવાને કારણે તમામ પ્રજાને હવે પાકનું સૈન્ય શત્રુ તરીકે જુએ છે
પાકિસ્તાનની પરિસ્થિતિ બજારમાં એક વેચાવા મૂકેલા દેશ જેવી થઈ ગઈ છે, કારણ કે એક તરફથી પોતાના ઘર આંગણે બલુચિસ્તાનના આંદોલનકારીઓ એની કેન્દ્ર સરકારને તંગ કરી રહ્યા છે. બલુચિસ્તાનની પ્રજાને પાકિસ્તાની સૈનિકો સાથે સીધું વેર બંધાયેલું છે, કારણ કે પાકિસ્તાની સૈન્ય એ વિસ્તારના તમામ નાગરિકો સાથે તેઓ જાણે કે આતંકવાદી હોય તેવો વ્યવહાર કરે છે. પાકિસ્તાનની વખતો-વખતની સરકારોએ એના સૈન્યને સર્વકાલીન સૂચના આપેલી છે કે બલુચિસ્તાન સ્વતંત્ર થવાના આંદોલનને કચડી નાંખવા માટે જે કંઈ કરવું પડે તે કરવું. પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર બલુચિસ્તાનમાં કોઈ પાકિસ્તાન સાથે રહેવા ચાહતું ન હોવાને કારણે તમામ પ્રજાને હવે પાકનું સૈન્ય શત્રુ તરીકે જુએ છે.
- અલ્પવિરામ
- ભારત જેવા દેશમાં જ્યાં લગ્ન સ્ત્રી-પુરુષ બંને માટે એટલાં મહત્ત્વનાં ગણાય છે કે જો કોઈ પરિવારમાં અપરણિત પુત્ર કે પુત્રી હોય તો તે મિત્રો, પરિવારજનો અને સંબંધીઓમાં ચર્ચાનો વિષય બની જાય છે
લગ્નને પરિવારનો આધારસ્તંભ માનવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે આ સ્તંભમાં તિરાડ પડવા લાગી છે. પહેલા સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબોમાં બદલાઈ ગયાં, પછી સ્ત્રીઓ અને પુરુષોએ એકલાં બાળકોની જવાબદારી લેવાનું શરૂ કર્યું અને હવે ઘણા યુવાનો લગ્ન અને પછી બાળકો સહિતની જિંદગી તરફ જવા ચાહતા નથી. તેમના માટે લગ્ન હવે સાત જન્મના પવિત્ર બંધન જેવું કંઇ નથી, પણ આજીવન સજા જેવું લાગે છે. સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
- જેમ જેમ મિસ્ટર મોદીને ઘડપણ નજીક આવતું જાય છે એમ એમ તેઓ પોતાના પ્રધાનોને ક્રમશઃ અધિક સ્વતંત્રતા આપતા જાય છે અથવા તો પ્રધાનો લેતા જાય છે
- અલ્પવિરામ
- વડાપ્રધાન મોદીજીએ બજેટની દિશા અને દશા અંગે ત્રણ શબ્દોમાં મેસેજ આપ્યો કે આ સ્કિલ, સ્કેલ અને સસ્ટેનેબિલિટીનું બજેટ છે. ભાજપને વિવિધ શબ્દોની માયાજાળ ફેલાવવામાં બહુ રસ પડે છે. ભાજપ માને છે કે એનાથી એક આભામંડળ ઊભું થાય છે અને સામાન્ય નાગરિક એના પ્રભાવમાં આવી જાય છે
એનડીએ સરકાર દ્વારા રવિવારે રજૂ કરાયેલો સામાન્ય બજેટ અનેક દ્રષ્ટિએ ખાસ રહ્યો છે.