બ્રિટનમાં વેલ્સના કાંઠે વિશ્વનું સૌથી લાંબુ 58 અક્ષર ધરાવતું ગામ
ગામનો સૌથી લાંબા નામનો વિક્રમ
આ ગામના 58 અક્ષરનો ઉચ્ચાર લાન ફેર પૂલ ગુઇન ગિલ ગો ગેર યૂ કવીરન ડ્રોબવેલ લાન્ટી સિલિ યો ગોગો ગોચ એવો થાય છે. ટાઇપ એરર હોય એવા લાગતા ગામના અટપટ્ટા અક્ષરોનો પણ ચોકકસ અર્થ છે. ઇસ 1,850માં પ્રવાસીઓને આકર્ષવા માટે આટલું લાંબુ નામ રાખવામાં આવ્યું હતું.