ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા માટીમાંથી બનાવાયેલા વિશ્વના સૌપ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઇકો-સસ્ટેનેબલ હાઉસ

ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા માટીમાંથી બનાવાયેલા વિશ્વના સૌપ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઇકો-સસ્ટેનેબલ હાઉસ
Thumnail
Thumnail
Thumnail
Thumnail

મકાનો જાણે પ્રાચીન સભ્યતાના મકાનો હોય તેવા લાગે છે

ઇટાલિયન આર્કિટેક્ટ દ્વારા વિશ્વના સૌપ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઇકો સસ્ટેનેબલ હાઉસ માટીમાંથી બનાવાયા છે. આ મકાનો જોઈએ તો એમ જ લાગે કે જાણે કોઈ પ્રાચીન સભ્યતાના મકાનો છે. આ મકાનને હવે ઇકોસસ્ટેનેબિલિટીનું ભવિષ્ય માનવામાં આવી રહ્યા છે. ઇટલીમાં બનેલા આ થ્રી-ડી પ્રિન્ટેડ મકાન ફક્ત ૨૦૦ કલાકમાં ઊભા થઈ જાય છે. વાસ્તવમાં આ મકાન ઇટાલિયન સ્થપતિ મારિયો સ્યુસિનેલાની પરિકલ્પના છે.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS