પોર્ટુગલમાં લિસ્બન ખાતે ઝાકઝમાળપૂર્વક યોજાયો સેન્ટો એન્ટોનિયો ડી લિસ્બોઆ પરેડ ફેસ્ટિવલ

પોર્ટુગલમાં લિસ્બન ખાતે ઝાકઝમાળપૂર્વક યોજાયો સેન્ટો એન્ટોનિયો ડી લિસ્બોઆ પરેડ ફેસ્ટિવલ
Thumnail
Thumnail
Thumnail
Thumnail

કોરોના પછી ઉલ્લાસપૂર્વક ઉજવણી

પોર્ટુગલમાં તાજેતરમાં જ લિસ્બન ખાતે અત્યંત ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક સેન્ટો એન્ટોનિયો ડી લિસ્બોએ ફેસ્ટિવલ યોજાઈ ગયો હતો. આ તહેવાર નિમિત્તે સમગ્ર શહેર ઉત્સાહના હિલોળે ચઢ્યુ હતુ. કોરોનાના લીધે બે વર્ષના વિરામ પછી આ તહેવાર ઉજવાયો હતો અને તેને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ મુક્તમને આ તહેવારની મજા માણી હતી.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS