ફિલિપાઇન્સમાં મે ફેસ્ટિવલ્સઃ ફ્લોર્સ ડી મેયો અને સાંતાક્રુઝન

ફિલિપાઇન્સમાં મે ફેસ્ટિવલ્સઃ  ફ્લોર્સ ડી મેયો અને સાંતાક્રુઝન
Thumnail
Thumnail
Thumnail
Thumnail

ઉનાળામાં યોજાય છે ઇવેન્ટ

ફિલિપાઇન્સની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઉનાળો છે. તમે તેમા પણ જો વર્જિન વેરીના ભક્ત હોવ તો આ મુલાકાત તમારા માટે વિશેષ નીવડી શકે તેમ છે. આ સીઝન દરમિયાન ફિલિપાઇન્સવાસીઓ ગલીઓમાં એકત્રિત થાય છે, સાંસ્કૃતિક નૃત્યો કરે છે. રંગબેરંગી વસ્ત્રો પહેરે છે અને રેઇનબો જેવા આકારો રચે છે. ફિલિપાઇન્સના આ બે સૌથી લોકપ્રિય તહેવાર છે ફ્લોર્સ ડી મેયો અને સાંતાક્રુઝન, જે સામાન્ય રીતે ઉનાળાના છેલ્લા સપ્તાહમાં યોજાય છે. આ ઇવેન્ટ દરમિયાન ગલીઓ ભરાઈ જાય છે. વાતાવરણ એકદમ ઉલ્લાસભર્યુ અને ઉમંગભર્યુ હોય છે. એક રીતે તેને જાણે બેટરીથી ચાર્જ થયું હોય તેવું જ વાતાવરણ કહી શકીએ.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS