ગ્રેટ બ્રિટનના સૌથી મોટા ગ્લાસ્ટનબરી ફેસ્ટિવલનો કોરોનાના લીધે ત્રણ વર્ષના બ્રેક પછી દબદબાભેર પ્રારંભ

ગ્રેટ બ્રિટનના સૌથી મોટા ગ્લાસ્ટનબરી ફેસ્ટિવલનો કોરોનાના લીધે ત્રણ વર્ષના બ્રેક પછી દબદબાભેર પ્રારંભ
Thumnail
Thumnail
Thumnail
Thumnail

કોરોના પછી પણ ઝાકઝમાળ યથાવત્

ગ્રેટ બ્રિટનનો સૌથી મોટો ફેસ્ટિવલ ગ્લાસ્ટન્બરી ફેસ્ટિવલ કોરોનાના લીધે ત્રણ વર્ષ પછી યોજાયો છે. રાષ્ટ્રવ્યાપી રેલવે હડતાળના લીધે એક સમયે આ મ્યુઝિક ફેસ્ટિવલ પર અસર પડવાનો ડર હતો, પણ ફેસ્ટિવલ પ્રેમીઓએ આ ફેસ્ટિવલને જરા પણ આંચ આવવા દીધી નથી.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS