ગ્લોબલ વર્લ્ડ ટ્રાવેલ ફોટોગ્રાફર ઓફ ધ યરની અચંબિત કરી દેનારી તસ્વીરો

ગ્લોબલ વર્લ્ડ ટ્રાવેલ ફોટોગ્રાફર ઓફ ધ યરની અચંબિત કરી દેનારી તસ્વીરો
Thumnail
Thumnail
Thumnail
Thumnail

'ટાઇટલ માટે 20000થી પણ વધુ તસ્વીર દાવેદાર હતી

2021ના ગ્લોબલ વર્લ્ડ ટ્રાવેલ ફોટોગ્રાફર ઓફ ધ યરના એવોર્ડસ જાહેર કરી દેવાયા છે. આ એવોર્ડમાં વિશ્વના કુલ 151 દેશોના ફોટોગ્રાફરોએ તેમની 20,000થી પણ વધારે ઇમેજ મોકલી હતી. જજોએ આ ઇમેજોના આધારે જણાવ્યું હતું કે અમને અમારા ગ્રહનો જબરજસ્ત શાનદાર અને ભવ્ય વ્યુ મળ્યો છે. કદાચ વ્યક્તિગત સ્તરે આ પ્રકારના ચિત્રો અમે ક્યારેય જોઈ શક્યા ન હોત. આ ઇમેજમાં અલાસ્કાના પર્વતો તો લુઇસિયાના ઢોળાવો છે. કેન્યા અને કેનેડાની જબરજસ્ત વાઇલ્ડલાઇફ ઇમેજ છે. સીરિયા, નોર્થ કોરિયા અને તુર્કીની સ્તબ્ધ કરી દેતી જીવનશૈલી છે. અહીં જુદી-જુદી કેટેગરીમાં વિજેતા ઇમેજિસ દર્શાવાઈ છે.

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS