અઝરબેઝાનની બાકુ આતિશગાહ હેરિટેજ સાઇટનું ભારતીય કનેકશન

અઝરબેઝાનની બાકુ આતિશગાહ હેરિટેજ સાઇટનું ભારતીય કનેકશન
Thumnail
Thumnail
Thumnail
Thumnail

હેરિટેજ સાઇટની દીવાલો પર દેવનાગરી લિપિ

આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નીકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી લિપી (પંજાબી)માં કેટલાક લેખો પણ લખવામાં આવ્યા છે. શિલાલેખો પર હિંદુ દેવતા ગણેશ, શિવજી અને દેવી જવાળાનો ઉલ્લેખ છે

SLIDE SHOW

City News

Sports

TOP READ NEWS
RECENT NEWS