NO one the owner of Bir tawil land
2060 કિમી વર્ગમાં ફેલાયેલા બીર તાવિલ વિસ્તારનું દુનિયામાં કોઇ માલિક નથી
જાણે કે બીજા કોઇ ગ્રહ પર આવી ગયા હોય તેવો અનુભવ થાય છે. વિશિષ્ટ પ્રકારના સાહસિક પ્રવાસનના કેટલાક રસિયાઓ બિલ તાવિલમાં થોડેક સુધી જઇને પાછા આવી જાય છે. કેટલાક તો આ વિસ્તાર કોઇનો નથી એટલે મારો છે એવો દાવો કરવા ફલેગ ફરકાવતા ફોટા પણ પાડે છે.