આ 10 પોપ્યુલર એપ્સ દ્વારા જોખમાઈ શકે છે તમારા પરિવારની સુરક્ષા

Updated: Jul 5th, 2022


નવી દિલ્હી, તા. 05 જુલાઈ 2022 મંગળવાર

એન્ડ્રોયડ ફોન પર ઘણીવાર હેકિંગ અને ડેટા લીક થવાના સમાચાર આવતા રહે છે, અને હવે યુઝર્સ માટે વધુ એક એલર્ટ સામે આવ્યુ છે. જોકે અમુક સૌથી પોપ્યુલર ટ્રેકિંગ એપ્સની જાણ થઈ છે જે યુઝરની જાસૂસી કરી શકે છે. આ એવી એપ્સ છે જેનો ઉપયોગ બાળકો અને પરિવારની સેફ્ટી માટે કરવામાં આવે છે. મળતી માહિતી અનુસાર બાળકો અને પરિવારના મેમ્બરને ટ્રેક કરવા માટે કેટલાક ટોપ એન્ડ્રોયડ એપ હેકર્સ/સાયબર અપરાધીઓને યુઝર તરફથી તેમના પરિવારના સદસ્યની જાણકારીને લીક કરી શકે છે. 

જાણકારી અનુસાર Google Play Store પર આ એન્ડ્રોયડ એપ્સને 85 મિલિયનથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ દાવો કરે છે કે આ એપ્સમાં સિક્યોર સોકેટ લેયર સર્ટિફિકેશ બરાબર લાગુ નથી, જે તેમને મેન-ઈન-ધ-મિડિલ હુમલા પ્રત્યે સંવેદનશીલ બનાવે છે. 

FamiSafe: Parental Control app

એપમાં બે મેલિશિયસ લિંક મળી હતી. મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આને 100માંથી 30 સ્કોર મળે છે.

​Phone Tracker by Number

એપમાં એક મેલિશિયસ લિંક મળી હતી. મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આને 100માંથી 23 સ્કોર મળે છે.

FamiSafe: Parental Control app

આ એપમાં એક મેલિશિયલ લિંક મળે છે. મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આને 100માંથી 23 સ્કોર મળે છે.

​My Family locator GPS tracker

એપમાં એક મેલિશિયસ લિંક મળી હતી. મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આને 100માંથી 41 સ્કોર મળે છે. 

Find my kids: location tracker

એપમાં એક મેલિશિયસ લિંક મળી હતી. મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર આને 100માંથી 36 સ્કોર મળે છે.

​Pingo by Findmykids

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 53 સ્કોર મળે છે.

Family GPS tracker KidsControl

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 47 સ્કોર મળે છે.

MMGuardian Parent app

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 43 સ્કોર મળે છે.

Family Locator – GPS Tracker and Find your phone app

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 43 સ્કોર મળે છે.

​Find my phone. Family GPS Locator by Familo

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 45 સ્કોર મળે છે.

​MMGuardian app for Child Phone

મોબાઈલ સિક્યોરિટી ફ્રેમવર્ક (MobSF) પર એપને 100માંથી 44 સ્કોર મળે છે.

    Sports

    RECENT NEWS