For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VVIP હેલિકોપ્ટર મામલો: દિલ્હીની કોર્ટે ક્રિશ્ચિયન મિશેલની અરજી ફગાવી

Updated: Feb 16th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

દિલ્હીની એક કોર્ટે શનિવારે ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી છે. મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટરની ખરીદીમાં કથિત 3600 કરોડ રૂપિયા ગોટાળા મામલે ધરપકડ કરી છે.

CBI અને ED તરફથી દાખલ કરવામાં આવેલા મામલે જસ્ટીસ અરવિંદ કુમારે મિશેલની અરજી ફગાવી દીધી. મિશેલનું દુબઇથી પ્રત્યાપ્રણ કરવામાં આવ્યું છે. ગત 22 ડિસેમ્બરે EDએ તેની ધરપકડ કરી હતી.
Gujarat