For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિવસેનાએ પાક પીએમનો આવો ફોટો પોસ્ટ કરીને કહ્યું, ફટ ગઈ?

Updated: Feb 26th, 2019

નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે કરેલી એર સ્ટ્રાઈકને ભાજપના સાથી પક્ષ શિવસેનાએ જરા અલગ રીતે સેલિબ્રેટ કરી છે.

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પાકિસ્તાની પીએમ ઈમરાનખાન બ્લડ પ્રેશર મપાવતા હોય તેવો ફોટો ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, ફટ ગઈ ...

સંજય રાઉતે સાથે સાથે ભારતીય વાયુસેનાને પણ અભિનંદન આપ્યા હતા.

Gujarat