For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનના ભીખારી સાંસદોએ સાઉદીના પ્રિન્સને ગિફ્ટ આપી સોને મઢેલી ગન

Updated: Feb 21st, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

આખી દુનિયામાં વાડકો લઈને ભીખ માંગવા નિકળેલા ભીખારી પાકિસ્તાને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને સોનાથી મઢેલી ગન ગિફ્ટમાં આવી છે.

પાકિસ્તાનના સાંસદોએ સાઉદી પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનને  પાકિસ્તાનની મુલાકાત દરમિયાન પીએમ ઈમરાનખાનના ઘરે મળીને ગોલ્ડ પ્લેટેડ એમ-5 ગન ગિફ્ટ આપી હતી.આ ગનની સાથે સાથે સોનાની સંખ્યાબંધ ગોળીઓ પણ આપવામાં આવી છે.

સાઉદી પ્રિન્સે એક દિવસ માટે પાકિસ્તાનની મુલાકાત લઈને પાકિસ્તાનમાં 20 અબજ ડોલરનુ રોકાણ કરવાની પણ જાહેરાત કરી હતી.પ્રિન્સને રિઝવવા માટે પીએમ ઈમરાનખાને જાતે કાર ડ્રાઈવ કરીને પ્રિન્સને મુસાફરી કરાવી હતી.

Gujarat