For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

OIC બેઠકમાં ભારતને 'ગેસ્ટ ઓફ ઓનર'તરીકે આમંત્રિત કરવામાં આવ્યા

Updated: Feb 23rd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

મુસ્લિમ દેશોના શક્તિશાળી સંગઠન OICના વિદેશમંત્રીઓના ઉદ્ધાટન પૂર્ણ સત્રમાં ભારતને આમંત્રીત કરવામાં આવ્યું છે અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આગામી મહિને અબૂ ધાબીમાં તેમાં 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે સામેલ થશે.

વિદેશ મંત્રાલયે આ આમંત્રણને ભારતમાં 18.5 કરોજ મુસલમાનની હાજરી અને ઇસ્લામી જગતમાં ભારતના યોગદાનને માન્યતા આપનારુ એક સ્વાગત પગલું ગણાવ્યું છે. સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિત મુજબ ભારતને ઇસ્લામી સહયોગ સંગઠન(IOC)ની બેઠકમાં 'ગેસ્ટ ઓફ ઓનર' તરીકે આમંત્રીત કરવામાં આવ્યા છે. IOCની વિદેશમંત્રીઓની પરિષદનું 46મું સેશન 1 અને 2 માર્ચે અબૂ ધાબીમાં યોજાશે.
Gujarat