For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં ૧૮.૯ ડિગ્રી, નલિયામાં ૧૨ ડિગ્રી તાપમાન

રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો

આગામી દિવસોમાં ઠડી વધશે

Updated: Nov 17th, 2021

અમદાવાદ, બુધવાર

રાજ્યભરમાં હવે ઠઁડીનું પ્રમાણ વધી રહ્યું છે અને તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં આજે સૌથી ઓછું ૧૨ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું હતું. આ ઉપરાંત ડીસામાં ૧૫.૫અમદાવાદમાં ૧૮.૯ગાંધીનગરમાં ૧૬.૫, વલ્લભ વિદ્યાનગરમા ૧૭.૩રાજકોટમાં ૨૦, અમરેલીમાં ૧૯.૨સુરતમાં ૨૫.૪વડોદરમાં ૧૮.૨ અને વલસાડમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Gujarat