For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACP મીની જોસેફ SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Updated: May 7th, 2020

- કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા

Article Content Imageઅમદાવાદ, તા. 7 મે 2020, ગુરૂવાર

ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે,

ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, આજે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Gujarat