53 વર્ષના સુપરફિટ ગ્રાન્ડમાં જેમણે બનાવ્યા 6 પૈક એબ્સ,શું છે તેમના ફિટનેસનું કારણ?

નવી મુંબઇ,તા. 4 જૂન,2022, શનિવાર 

બોડી બિલ્ડરના નામ તો તમે સાંભળ્યા હશે,અર્નાલ્ડ શ્વાજનેગર,ફિલ હિથ જેવા પુરુષોના નામ જ યાદ આવશે..એવા પણ દુનિયામાં લોકો છે જે આ ફિટ લોકોને જોઇને મોટીવેટ પણ થતા હોય છે. ઘણા પુરુષો અને મહિલાઓ પોતાને ફિટ રાખવા માટે એકસ્રસાઇઝ કરતા હોય છે, તો ઘણા પ્રોફેશનલ બોડી બિલ્ડરર્સ હોય છે, હાલ કોઇ પુરુષ બિલ્ડર નહી પણ એક એવી મહિલા બોડી બિલ્ડર ચર્ચામાં છે જેની ઉમર 53 વર્ષ છે,પણ છતાં તેમણે 6 પૈક એબ્સ બનાવીને ચર્ચામાં આવી ગયા છે. આ મહિલા બોડીબિલ્ડર પણ છે.

કોણ છે આ મહિલા?

6 એબ્સ વાળી મહિલા લંડનની એંડ્રિયા સનશાઇન છે, જેમની ઉંમર 53 વર્ષ છે. તે બ્રાજીલિયાઇ અને ડટ મોલ અને પ્રોફેશનલ બોડીબિલ્ડર પણ છે. આટલુ જ નહી 53 વર્ષીય એંડ્રિયા સનશાઇનને લોકો સુપરહીટ દાદીના નામથી પણ ઓળખે છે. 

તેમનુ કહેવુ છે કે, પુરુષોને સારી મહિલાઓ જે ફિટનેસમાં પોતાનુ ધ્યાન રાખતી હોય તેવી મહિલાઓ વધુ પસંદ હોય છે.,એમ કહી શકાય કે આવી મહિલાઓ પુરુષોનો ક્રશ હોય છે. મારી ફિટનેસ ઘણી સારી છે,જેથી નાની ઉંમરના પુરુષો મને બહાર ડેટ પર લઇ જવા માટે પૂછતા રહે છે. આ પુરુષોની ઉમર 25 થી 35 ઉંમર સુધીની હોય છે. પરંતુ હું પુરુષોનું એટેન્શન મેળવવા માટે આ નથી કરતી.

એંડ્રિયા સનશાઇન પોતાને ફિટ કઇ રીતે રાખે છે?

આ સિવાય ઘણી બોડીબિલ્ડિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો છે,જેમાં તેમનાથી અડધી ઉંમરની યુવતીઓ પણ ભાગ લેતી હતી.  એન્ડ્રિયા કહે છે, હું આ ઉંમરમાં પણ ઘણા સારા શેપમાં છું,આ વાત પર મને ગર્વ છે. 

City News

Sports

RECENT NEWS