Get The App

દિવ્યાંગો માટે શિક્ષણ સહાયક ભરતી, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં 759 જગ્યા

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
દિવ્યાંગો માટે શિક્ષણ સહાયક ભરતી, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં 759 જગ્યા 1 - image


Teaching Assistant Recruitment : ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે એક મહત્ત્વપૂર્ણ તક આવી છે. ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્યમાં 759 જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતી

શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દ્વિસ્તરીય TAT(S)-2023 આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવા નિયમ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 12 નવેમ્બરથી 21 નવેમ્બર, 2025ની રાત્રે 23:59 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઈટ gserc.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. 

ભરતીનો પરિપત્ર જોવા અહીં ક્લિક કરો

દિવ્યાંગો માટે શિક્ષણ સહાયક ભરતી, રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક સ્કૂલોમાં 759 જગ્યા 2 - image

Tags :