For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાનું તાંડવઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 નવા કેસ, 29ના મોત

Updated: May 4th, 2020

Article Content Image
 
અમદાવાદ, તા. 4 મે 2020, સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. રાજ્યમાં કોરોનાના કેસ જંગલના આગની જેમ વધી રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર આપી હતી. 

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 376 નવા કેસ નોંધાયા છે. 29 લોકોના મૃત્યુ થયા છે. અને 153 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. 16 લોકોના મોત કોરોનાના કારણે થયા છે અને 13 લોકો પહેલાથી જ અન્ય બીમારીથી પણ પીડાતા હતા. હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સેન્ટરમા ખાસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટને ઈન્વોલ્વ કરવાનો નિર્ણય લીધો. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 5804 પર પહોંચી ગઈ છે. 

3 મે 2020ના રોજ 5.૦૦ બાદ નવા નોંધાયેલ કેસોની વિગત

જીલ્લો

કેસ

અમદાવાદ

259

આણાંદ

01

ભાવનગર

21

બનાસકાંઠા

03

બોટાદ

03

દાહોદ

06

ગાંધીનગર

07

જામનગર

03

પાંચમહાલ

07

રાજકોટ

03

સુરત

20

વડોદરા

35

મહીસાગર

03

ખેડા

03

સાબરકાંઠા

02

કુલ

376

 

દર્દીઓની વિગત

ક્રમ

અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી

દર્દી

ડીસ્ચાર્જ

મૃત્યુ

 

 

વેન્ટીલેટર

સ્ટેબલ

 

 

1

5804

25

4265

1195

319


3
મે 2020 5.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ મરણની વિગત

ક્રમ

ઉમર

જાતી

જીલ્લો

હોસ્પિટલનુ નામ

અન્ય બિમારીની
વિગત

1

27

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ટીબી

2

50

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ફેફસાંની બિમારી

3

69

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ડાયાબીટીસ,
હાયપરટેન્શન

4

54

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ડાયાબીટીસ,
હાયપરટેન્શન,
ફેફસાંની બિમારી

5

50

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ડાયાબીટીસ

6

65

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

હાયપરટેન્શન,
ફેફસાંની બિમારી

7

78

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


8

78

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


9

70

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


10

65

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


11

45

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


12

90

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


13

49

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


14

45

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


15

73

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


16

68

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


17

36

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


18

65

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

હાયપરટેન્શન,
થાઈરોઈડ

19

50

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

હૃદયની બિમારી

20

60

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ડાયાબીટીસ

21

56

સ્ત્રી

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

હાયપરટેન્શન,
થાઈરોઈડ

22

36

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ


23

69

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

ડાયાબીટીસ

24

55

પુરૂષ

અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

હાયપરટેન્શન,
ડાયાબીટીસ,
કિડની બિમારી

25

54

પુરૂષ

અમદાવાદ

એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ


26

80

પુરૂષ

અમદાવાદ

એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ


27

45

સ્ત્રી

સુરત

ન્યુ. સિવિલ હોસ્પિટલ સુરત

ડાયાબીટીસ

28

65

પુરૂષ

વડોદરા

જી.એમ. આર એસ વડોદરા


29

38

પુરૂષ

વડોદરા

એસ.એસ.જી હોથિપટલ વડોદરા


 
લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત

ડેથ

પોઝીટીવ

નેગેટીવ

અત્યાર સુધીના કુલ

84648

5804

78844

 

3 મે 2020 5.00 કલાક બાદ નવા નોંધાયેલ ડિસ્ચાર્જ વિગત

ક્રમ

જીલ્લો

કુલ

પુરુષ

સ્ત્રી

1

અમદાવાદ

87

53

34

2

આણાંદ

03

01

02

3

અરવલ્લી

05

04

01

4

ભરૂચ

01

01

00

5

બોટાદ

03

02

01

6

છોટાઉદેપુર

01

01

00

7

નવસારી

01

01

00

8

સુરત

50

33

17

9

તાપી

01

00

01

10

વડોદરા

01

00

01

કુલ

153

96

57

 

રોગની પરિસ્થિતિ

 

વિશ્વ

ભારત

ગુજરાત

નવા કેસ

82763

2856

376

કુલ કેસ

3349786

42836

5804

નવા મરણ

8657

88

29

કુલ મરણ

238628

1389

319

 

કોરોન્ટાઇન ફેસિલીટીની સ્વગતો

ક્રમ

હોમ
કોરોન્ટાઇન

સરકારી
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

પ્રાઇવેટ 
ફેસિલીટીમાં
કોરોન્ટાઇન

કુલ
કોરોન્ટાઇન
સાંખ્યા

1

44654

6167

162

50983

 

 

Highlight

- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 376 નવા કેસ

- ગુજરાતમાં સતત 5માં દિવસે 300 પ્લસ કેસ નોંધાયા

- ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 5804 પર પહોંચ્યો

- છેલ્લા 24 કલાક 29ના મોત

- છેલ્લા 24 કલાક 153 દર્દી સાજા થયા

Gujarat