For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ: દરિયાપુરમાં ડ્રોનની મદદથી ચાર શખ્સો ઝડપાયા

- અન્ય બનાવમા સોલા, વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાંથી 20થી વધુ શખ્સો ઝડપાયા

Updated: Apr 8th, 2020

અમદાવાદ, તા. 8 એપ્રિલ 2020 બુધવાર

દરિયાપુરમાં કડિયાનાકા લડીશાપિરની દરગાહ પાસે કેટલાક શખ્સો એકઠા થયા હોવાનું ડ્રોનના સ્ક્રીન પર દેખાયું હતું જેને પગલે પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય લોકો ભાગી ગયા હતા.


આ ઉપરાંત ઘાટલોડિયામાં અને વસ્ત્રાપુરમાં 2 મહિલા સહિત 20થી વધુ લોકોની પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી.

Gujarat