ઈન્ડેક્સ 61337 અને નિફટી ફયુચર 18345 મહત્ત્વના સપોર્ટ

- ચાર્ટ સંકેત : અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૬૧૬૬૩.૪૮ તા.૧૮-૧૧-૨૨) ૫૬૧૪૭.૨૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૬૧૨૧૮.૨૭ અને ૪૮દિવસની ૫૯૬૦૯.૮૫   તેમ જ ૨૦૦ દિવસની  ૫૭૪૫૮.૬૭     છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા  તરફી  છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં   ૬૧૬૯૦ ઉપર  ૬૨૦૫૨ની  પ્રતિકાર સપાટી કુદાવે તો ૬૨૨૫૦, ૬૨૩૭૫ સુધીની શક્યતા,  નીચામાં ૬૧૩૩૭, ૬૦૯૪૦, ૬૦૫૭૦, ૬૦૨૦૦, ૫૯૮૪૦, ૫૯૪૭૦ સુધીની શક્યતા.

બજાજ ઓટો   (બંધ ભાવ રૂ.૩૬૩૨.૯૫ તા.૧૮-૧૧-૨૨) ૩૮૧૮.૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૨૪.૫૬ અને ૪૮  દિવસની ૩૭૨૨.૫૧ તેમ જ ૨૦૦ દિવસની  ૩૬૭૯.૧૮  છે.  દૈનિક એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી સુધારા તરફી  છે. દૈનિક ધોરણે  ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન  દર્શાવે છે.  ઉપરમાં ૩૭૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૩૬૨૧ નીચે ૩૫૯૫, ૩૫૭૨, ૩૫૫૦ સુધીની શક્યતા.

આઈડીએફસી(બંધ ભાવ રૂ.૭૭.૭૫ તા.૧૮-૧૧-૨૨) ૮૨.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૭૮.૫૫ અને ૪૮ દિવસની ૭૩.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૬૨.૭૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૫ અને ૭૩ મહત્ત્વની સપાટી ગણાય.

આઈડીએફસી ફસ્ટ બેંક (બંધ ભાવ રૂ.૫૫.૮૫ તા.૧૮-૧૧-૨૨) ૫૯.૪૫નાં ટોપથી  નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬.૮૭ અને ૪૮ દિવસની ૫૩.૫૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૬.૪૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે.  અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૫૮ પ્રિકાર સપાટી ગણાય. નીચામાં ૫૪ અને ૫૨ મહત્ત્વની સપાટી ગણાય.

 મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૨૨૭.૧૫ તા.૧૮-૧૧-૨૨) ૧૩૬૬.૫૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૨૯૫.૭૦ અને ૪૮ દિવસની ૧૨૭૬.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૦૭.૪૫ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી  નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૭૪ ઉપર  ૧૨૮૫  પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૧૨૧૭ નીચે  ૧૧૯૬ મહત્ત્વની સપાટી ગણાય. જેની નીચે વધુ નરમાઈ જોવા મળે.

મારીકો લી.(બંધ ભાવ રૂ.૪૮૬.૧૦ તા.૧૮-૧૧-૨૨) ૫૫૪.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦૪.૮૬ અને ૪૮ દિવસની ૫૧૫.૭૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૧૧.૪ૉ૧  છે. દૈનિક અને  અઠવાડિક એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૦૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૮૨ નીચે ૪૭૧ અને ૪૫૦ મહત્ત્વની સપાટી ગણાય.

ટાઈટન (બંધ ભાવ રૂ.૨૫૬૫.૮૦ તા.૧૮-૧૧-૨૨) ૨૭૯૧નાં ટોપથી  નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૬૩.૩૬ અને ૪૮ દિવસની ૨૬૩૦.૭૨ તેમ જ ૨૦૦ દિવસની  ૨૪૨૧.૫૮  છે.  દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે.  અઠવાડિક  એમએસીડી સુધારા તરફી છે.   દૈનિક ધોરણે  ઓવરસોલ્ડ, અઠવાડિક તેમજ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૦૮ ઉપર  ૨૬૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૨૫૪૫ નીચે  ૨૫૪૭, ૨૪૮૬, ૨૪૨૬ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૨૫૦૫.૩૦  તા.૧૮-૧૧-૨૨) ૩૭૫૨૪.૫૫નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૯૬૭.૧૨અને ૪૮ દિવસની ૪૦૫૨૧.૦૧   તેમ જ ૨૦૦ દિવસની ૩૭૯૪૪.૦૬  છે.   દૈનિક અને અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.   ઉપરમાં  ૪૨૬૬૬ ઉપર ૪૨૯૪૦ સુધીની શક્યતા.  નીચામાં ૪૨૨૯૩ નીચે  ૪૨૦૨૦, ૪૧૭૦૦, ૪૧૩૮૦, ૪૧૦૬૦, ૪૦૭૪૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૮૩૪૫.૦૦  તા.૧૮-૧૧-૨૨) ૧૬૭૬૪.૨૫નાં  બોટમથી સુધારા તરફી  છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૨૩૮.૨૮ અને ૪૮ દિવસની   ૧૭૭૫૧.૦૮   તેમ જ ૨૦૦ દિવસની  ૧૭૧૩૬.૨૩  છે.  દૈનિક અને  અઠવાડિક  એમએસીડી નરમાઈ  તરફી છે.  દૈનિક , અઠવાડિક  તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે  છે.   ઉપરમાં  ૧૮૩૮૬ કુદાવે તો  ૧૮૪૪૦, ૧૮૪૯૩ પ્રતિકાર સપાટી ગણાય. જે કુદાવે તે ૧૮૫૯૪ સુધીની શક્યતા. નીચામાં  ૧૮૨૫૫ નીચે  ૧૮૧૭૦, ૧૮૦૬૦, ૧૭૯૫૦, ૧૭૮૪૦, ૧૭૭૩૦ સુધીની શક્યતા.

સાયોનારા

નચાવે જેમ કિસ્મત એમ નાચે તે અનાડી છે, અમે તો ભાગ્યની રેખા હથેળીમાં રમાડી છે. -હરીશ ઠક્કર

City News

Sports

RECENT NEWS