For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.27-9-2022, મંગળવાર

Updated: Sep 26th, 2022


આસો સુદ-બીજ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૧૮ મિ. (સુ) ૭ ક. ૧૮ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.

જન્મ રાશિ : કન્યા (પ. ઠ. ણ.) સાંજના ૬ ક. ૧૭ મિ. સુધી પછી તુલા (ર. ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૩૦ ક. ૧૫ મિ. સુધી પછી સ્વાતિ

ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- વૃષભ, બુધ- કન્યા, ગુરૂ- મીન, શુક્ર- કન્યા, શનિ (વ.) મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કન્યા સાંજના ૬ ક. ૧૭ મિ. સુધી પછી તુલા હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન-  મીન, પ્લુટો- મકર રાહુકાળ ૧૫-૦૦થી ૧૬-૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી, શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક અશ્વિની ૫ વ્રજ માસ : અશ્વિની 

માસ- તિથિ- વાર : આસો સુદ બીજ

- સૂર્ય હસ્તમાં ૧૨ ક. ૪૫ મિ.થી વા. શિયાળ

- વાતાવરણમાં ફેરફાર

- World Tourism Day 

મુસલમાની હિજરીસન ૧૪૪૪ સફર માસનો ૩૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૨ અરદીબહેશ્ત માસનો ૧૩મો રોજ તીર

Gujarat