For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.22-9-2022, ગુરૂવાર

Updated: Sep 21st, 2022


બારસનું શ્રાધ્ધ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬  મિ. (સુ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬  મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ) રાશિ રાતના ૨ ક. ૦૩ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : આશ્લેષા ૨૬ ક. ૦૩ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવશે. આશ્લેષાની શાંતિ વિધી કરાવી લેવી.

ગોચર ગ્રહ :- સૂર્ય-કન્યા, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર- સિંહ, શનિ (વ.) -મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર- કર્ક રાતના ૨ ક. ૦૩ મિ. સુધી પછી સિંહ.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૩૧ વ્રજ માસ - ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા વદ બારસ

- બારસનું શ્રાદ્ધ

- સંન્યાસીનું શ્રાદ્ધ

- રેંટિયા બારસ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૨૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદીબહેસ્ત માસનો ૮મો રોજ દએપઆદર

Gujarat