માગશર વદ છઠ્ઠ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૫૭ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : મઘા ૨૯ ક. ૧૬ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃષભ (વ.), બુધ-ધન, ગુરૂ-મીન, શુક્ર- ધન, શનિ (વ.) - મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-સિંહ.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૯
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/ ૨૩/ વ્રજ માસ - માગશીર્ષ
માસ-તિથિ-વાર : માગશર વદ છઠ
- પા.અમરદાદ માસનો પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જમાદીઉલ અવ્વલ માસનો ૧૯ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / અમરદાદ માસનો ૧ લો રોજ અહુરમજદ


