સૂર્યગ્રહણ પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જોવા મળે છે? ના ખબર હોય તો જાણીલો જવાબ.

આજે અમેરિકા, કેનેડા જેવા અન્ય ઘણા દેશમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે...

જયારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. તેમજ પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર બધા એક જ લાઈનમાં આવે ત્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે...

મોટાભાગે ચંદ્રગ્રહણ જોવું સરળ છે, જયારે સૂર્યગ્રહણની ઘટના જોઈ શકવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે...

સૂર્યગ્રહણની ઘટના માત્ર પૃથ્વી પર જ નથી થતી, પરંતુ તે મંગળ, ગુરુ, શનિ અને યૂરેનસ જેવા ગ્રહો પર પણ થાય છે...

વર્ષ 2019માં ગુરુ ગ્રહના ચંદ્રએ ગુરુના એક ભાગમાં સૂર્યપ્રકાશને રોકી દીધો હતો એવું પૂર્ણ સૂર્યગ્રહણ થયું હતું...

આવા સૂર્યગ્રહણ શનિ ગ્રહ પર જોવા મળે છે. શનિને કુલ 146 ચંદ્ર છે, જે તેની કક્ષામાં પરિક્રમણ કરે છે.

More Web Stories