Breaking News
આઇપીએલ ફિક્સિંગ- શ્રીનિવાસનના જમાઈ મયપ્પન અને રાજ કુન્દ્રા દોષિત * * * મુદ્દગલ કમિટી રિપોર્ટ અનુસાર સટ્ટાબાજીમાં રાજ કુન્દ્રા-મયપ્પન દોષિત ઠર્યા * * * શ્રીનિવાસને ક્રિકેટ બોર્ડના ચેરમેન અને આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકીપદ વચ્ચે પસંદગી કરવી પડશે * * * સ્વતંત્ર કમિટીએ નક્કી કર્યું છે કે સીએસકે અને રાજસ્થાન રોયાલ્સ બંને વિરુદ્ધ પગલા લેવા જોઈએ * * * શ્રીનિવાસન જમાઈ ગુરુનાથ મયપ્પ્નને બચાવવામાં શામેલ ન હતા - સુપ્રીમ કોર્ટ * * * બીસીસીઆઈના કોઈપણ સંચાલક કોમર્શીયલ રસ દાખવી શકે નહિ * * * એન. શ્રીનિવાસન બીસીસીઆઈના હવે પછીના ઈલેક્શનમાં ભાગ લઇ શકશે નહિ - સુપ્રીમ કોર્ટ * * * બીસીસીઆઈ ખાનગી સંસ્થા નથી, તે સાર્વજનિક છે - કોર્ટ * * * બીસીસીઆઈ કલમ 226 હેઠળ જવાબદાર છે * * * કોઈ નિયમ હિત સંઘર્ષને મંજૂરી આપતા નથી. શ્રીનિવાસન બે સંસ્થાઓના પ્રમુખ રહી શકે નહી * * * સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર આઈપીએલ માંથી હાલ સસ્પેન્ડ
 • તંત્રી લેખ
 • દિલ્હીની વાત
 • ન્યુઝ ફોકસ
 • નેટવર્ક
 • પ્રસંગપટ
 • વાતવાતમાં
 • અવસાન નોંધ
 • હવામાં ગોળીબાર
 • સિનેમેજિક
 • ઇંટ અને ઇમારત
 • મેરા ભારત મહાન
 • વિચાર વિહાર
 • ટેરટ કાર્ડ દ્વારા ભવિષ્ય
 • સાપ્તાહિક ભવિષ્ય
 • વન મિનીટ પ્લીસ
 • જોક્સ જંકશન