Breaking News
***

Top Story

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

November 23 at 2:00am

કહ્યાગરાં અને રાજકીય નેતાઓની બોડી લેન્ગવેજ પરથી તેમને શું ગમે છે તેવું જાણી શકનાર અધિકારીઓની આજકાલ ડીમાન્ડ છે. દરેક પ્રધાન અને સરકાર આવા વિશ્વાસુ અધિકારીઓ માટે ધમપછાડા કરે છે. આવા અધિકારીઓ સરકારના પડછાયાની જેમ રહે છે. પ્રધાન વિશે તેની પત્નિ જેટલું
કેમ છે દોસ્ત - ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

કેમ છે દોસ્ત - ડૉ. ચન્દ્રકાન્ત મહેતા

November 23 at 2:00am

'અરે, દાદાં પ્લેનનો આવવાનો સમય રાત્રે ૩-૪૫નો છે. હજી તો રાતના અગિયાર વાગ્યા છે. આપણે બે કલાક વહેલા નીકળીશું, બસ.''- કહી નાનકડો શબ્દ લાઇટની સ્વીચ ઓફ કરી દે છે અને શબ્દના દાદા સંતપ્રસાદ પલંગ પર લંબાવે છે.
જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

જીવનના હકારની કવિતા - અંકિત ત્રિવેદી

November 23 at 2:00am

સંદર્ભથી કવિતા નથી થતી પરંતુ કવિતામાં સંદર્ભ આવે છે એ પણ સાચું... જગદીશ જોશી ગુજરાતી કવિતામાં પાંપણના પલકારે ક્ષણવારમાં અદ્રશ્ય થઈ જનારા કવિ છે... પરંતુ એમણે જેટલું લખ્યું એ બધાંમાં ઉદાસી અને આનંદની ગુફતેગુ છે, જેમાંથી જીવવાના હકારની હૂફ મળે છે... કવિતાનું સૌથી
ઝાકળઝંઝા - પરાજિત પટેલ

ઝાકળઝંઝા - પરાજિત પટેલ

November 23 at 2:00am

'હેં? હીજડો ?' બાપુની રાડ ફાટી ગઈ... એમના ક્રોધનો કોઈ પાર ન રહ્યો... આવી તો એમણે કલ્પના ય કરી નહોતી... કાવડિયાના મંદિરના પૂજારીની છોડીની આ હિંમત ? બાપુની આંખોમાંથી તણખા ઝરતા હતા ! બાપુની જીભમાંથી તણખા ઝરતા હતા... !
64 સમરહિલ - ધૈવત ત્રિવેદી

64 સમરહિલ - ધૈવત ત્રિવેદી

November 23 at 2:00am

પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત પકડ તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ચીસ ગળા સુધી પહોંચી અસ્ફૂટ ઊંહકારો બનીને અટકી ગઈ હતી. ખડક સાથે પગ અથડાવાથી
દોબારા દોબારા - અલતાફ પટેલ

દોબારા દોબારા - અલતાફ પટેલ

November 23 at 2:00am

ખરેખર મારું મન એટલું મક્કમ (અઝમ) છે કે ગમે તેવા જખમ આવી પડે તો ય પરવા નથી. સહનશક્તિ મારી શક્તિ ને ભક્તિ છે. મારી બંદગી એટલી દ્દઢ છે કે એની મજબૂતીના ગઢને કોઇ તોડી શકે તેમ નથી. અને એને કારણે જ શત્રુઓ મારી સામે આગ ભડકાવે (પરાયે શોલે) પણ એ આ આગને પણ બાગમાં
ગ્રહોનાં તેજ-તિમિર - ગુરુકૃપાર્થી શરદ રાવલ

ગ્રહોનાં તેજ-તિમિર - ગુરુકૃપાર્થી શરદ રાવલ

November 23 at 2:00am

કાળ તો અનંત છે. કાળમાં કેટલાય દેશો, સામ્રાજ્યો, સંસ્કૃતિઓ ઉદય અને અસ્ત પામી જાય છે. કાળ તો પૂર્ણ પરમેશ્વરની અનંત લીલા છે. તેમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ (માયા) જ્યારે અનંત યુગો પછી પૂર્ણ પરમાત્મામાં વિરમી જશે ત્યારે આ કાળ (સમય) પણ પૂર્ણ પરમાત્મામાં લય પામી જશે. સામાન્ય
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

November 23 at 2:00am

માનવ સભ્યતાનું જ્યારે એક સ્થળે ધુ્રવીભવન થવા લાગ્યું ત્યારે એક શહેરનો વિકાસ થયો હતો. સિટી અન્ય લોકો કરતાં જરા અલગ અંદાજમાં પ્રગતીશીલ/પ્રોગ્રેસીવ હતાં. સદીઓથી આ સીલસીલો આગળ ચાલતો જ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ તરક્કી ચાલુ જ રહેવાની છે. લંડનના સ્કુલ ઓફ ઈકોનોમીક્સનાં
Tech-book - મૌલિક બુચ

Tech-book - મૌલિક બુચ

November 23 at 2:00am

ગુગલ પ્લે સ્ટોર પર સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્લીકેશનમાં ફેસબુકનો સમાવેશ થાય છે અને એટલા માટે ફેસબુક હવે એન્ડ્રોઇડ કે જે ઓપન પ્લેટફોર્મ છે, તેમાં સતત સુધારા વધારા કરીને પોતાના વપરાશકારોને નવો અનુભવ કરાવવા તત્પર બન્યું છે જેના ભાગરૃપે હવે ફેસબુકે પોતાના બીટા વર્ઝન
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

November 23 at 2:00am

રોબોટની દુનિયા બોલીવુડ સુધી જ મર્યાદિત રહી નથી. રોબોટે ઉત્પાદન ક્ષેત્રમાં પણ પગપેસારો કરી ઘણાં હલકાં ગુણવત્તાવાળા ઉત્પાદનોને હાંકી કાઢ્યા છે. રોબોટ દ્વારા કરવામાં આવતી શસ્ત્રક્રિયા પ્રોસીજરને ટૂંકી અને સરળ બનાવી દીધી છે. તબીબીક્ષેત્રે તેની હાજરી જરૃરી બની છે.

Magazines  News for Nov, 2014