Breaking News
.
Gujarat Samachar Plus

GS Plus Top Story


પાનના ગલ્લાવાળાના પુત્રએ ધોે.૧ર સાયન્સની પરીક્ષામાં ૯૬% મેળવ્યા

May 30 at 2:10pm

પાનના ગલ્લાવાળાના પુત્રએ ધોે.૧ર સાયન્સની પરીક્ષામાં ૯૬% મેળવ્યા
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય.. આ કહેવત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અભ્યાસ કરતા કેયુર દશરથભાઈ ચૌધરીએ સાબીત કરી છે. કેયુર ચૌધરી વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શારદાબા હાયર સેકન્ડરી શાળામાં અભ્યાસ…

Read More...

પપ્પાના છૂટક મિસ્ત્રી કામે મહેનતની પ્રેરણા આપી, પરીક્ષામાં ૯૩% મેળવ્યા

May 30 at 2:03pm

પપ્પાના છૂટક મિસ્ત્રી કામે મહેનતની પ્રેરણા આપી, પરીક્ષામાં ૯૩% મેળવ્યા
લોકોની સેવા કરવા માટે મન મક્કમ જોઈએ પૈસા હોય કે ન હોય જે લોકો સેવા કરવાનું વિચારે છે તે હંમેશા આગળ રહેતા હોય છે. વસ્ત્રાલ વિસ્તારમાં નાની ચાલીમાં મકાન ભાડે રાખી માંડ ગુજરાન ચલાવતા કાળુભાઈ પ્રજાપતિની…

Read More...

'ટોબેકો ફ્રી અમદાવાદ'માં સ્ટુડન્ટ્સ કરશે સ્ટ્રીટ પ્લે

May 30 at 1:58pm

'ટોબેકો ફ્રી અમદાવાદ'માં સ્ટુડન્ટ્સ કરશે સ્ટ્રીટ પ્લે
લોકો તમાકુના સેવનથી દૂર રહે અને સ્વસ્થ બને તે ઉદ્દેશ્યથી ૩૧ મે એ વર્લ્ડ ટોબેકો તરીકે મનાવવામાં આવે છે. અમદાવાદ શહેર પણ ટોબેકો મુક્ત શહેર બને તે ઉદ્દેશ્યથી એએમસી, સિટી પોલિસ, એજ્યુકેશનલ યુનિવર્સિટી…

Read More...

એક શોમાં દસ નાટકો ભજવાશે

May 30 at 1:22pm

એક શોમાં દસ નાટકો ભજવાશે
થોડીજ મિનિટની શોર્ટ ફિલ્મોમાં ઓછા કેરેક્ટર અને સોર્ટ સ્ટોરી હોવા છતા પણ દર્શકોને સચોટ મેસેેજ મળતો હોય છે. તેવી જ રીતે વિધાઉટ ટેક શોર્ટ એન્ડ સ્માર્ટ પ્લે ભણ ભજવાતા હોય છે. જેમાં એક શૉમાં એકથી વધારે…

Read More...

ગુજરાતી પ્રવાસીઓ માટે આસામમાં જૈન ફૂડ પણ મળશે

May 30 at 1:15pm

ગુજરાતી પ્રવાસીઓ માટે આસામમાં જૈન ફૂડ પણ મળશે
ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. પ્રવાસપ્રેમી ગુજરાતી પ્રજાને આકર્ષવા આસામ ટુરિઝમ દ્વારા શહેરમાં એક કાર્યક્રમ…

Read More...

વૈજ્ઞાનીઓને જડી ગઈ ચિર જુવાનીની 'જડીબુટ્ટી'

May 30 at 1:12pm

વૈજ્ઞાનીઓને જડી ગઈ ચિર જુવાનીની 'જડીબુટ્ટી'
વધતી જતી વય સાથે ચહેરા પર આવતી કરચલીઓ મોટાભાગની માનુનીઓને અકળાવી મૂકતી હોય છે. પરંતુ લાખ પ્રયાસો કરવા છતાં હાથમાંથી સરકતી યુવાનીને કોઈ રોકી શકતું નથી. જોકે આગામી પાંચેક વર્ષ પછી તમે કાયમ યુવાન…

Read More...

વગર ટયૂશને શ્રમજીવી કુટુંબની ત્રણ દીકરીઓ બોર્ડ રેન્કર બની

May 29 at 3:12pm

વગર ટયૂશને શ્રમજીવી કુટુંબની ત્રણ દીકરીઓ બોર્ડ રેન્કર બની
કે.આર.રાવલ ઉ.મા. શાળા, રાણીપમાં ભણતી ત્રણ વિદ્યાર્થિની એક્તા માથાસુરીયા, આરતી પંચાલ અને પ્રજાપતિ દિવ્યાએ ધોરણ-૧૨ સાયન્સમાં જ્વલંત સિદ્ધિ મેળવી છે. શ્રમજીવી પરિવારમાંથી આવતી આ ત્રણેય દીકરીઓની…

Read More...

ટ્વિન્સ ભાઈઓના ફેસ તો મેચ થાય છે પરંતુ પર્સેન્ટેજ નહીં...!!

May 29 at 3:08pm

ટ્વિન્સ ભાઈઓના ફેસ તો મેચ થાય છે પરંતુ પર્સેન્ટેજ નહીં...!!
એક જ કુળમાં જન્મેલા રામાયણના લવ-કુશની પસંદ અને ના પસંદ એક જેવી હતી. આ વાતથી સૌ કોઈ વાકેફ છે ત્યારે અમદાવાદના અને ધોરણ ૧૨ સાયન્સની એક્ઝામમાં ઝળહળતી સિદ્ધી મેળવનાર એચ.બી.કે. મેમનગરના સ્ટુડન્ટસનું…

Read More...

પરીક્ષામાં પર્સેન્ટેજ મેળવવા માટે માત્ર ટયૂશન જરૃરી નથી

May 29 at 3:02pm

પરીક્ષામાં પર્સેન્ટેજ મેળવવા માટે માત્ર ટયૂશન જરૃરી નથી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ધોરણ- ૧૦નું પરિણામ આજે જાહેર કરાયું હતું. અમદાવાદની અનેક સીબીએસઇ શાળાઓમાં સ્કૂલ ટોપર્સ સ્ટુડન્ટસ એક્ઠા થઇને અનોખી રીતે કેમ્પસમાં જ સેલિબ્રેશન…

Read More...

એક્ઝામ સમયે ટીવી પ્રોગ્રામ જોઈને પણ A-૧ ગ્રેડ મેળવ્યો

May 29 at 2:38pm

એક્ઝામ સમયે ટીવી પ્રોગ્રામ જોઈને પણ A-૧ ગ્રેડ મેળવ્યો
વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારમાં પ્રવેશે ત્યારે તેમનાથી વધારે તેમના વાલીઓને ચિંતા થતી હોય છે. આ વર્ષ માટે ટી.વી.ના તમામ દોરડાઓ કે પછી એન્ટરટેઈનમેન્ટના અન્ય ગેજેટ્સ પણ ઘરમાં બંદ થઈ જતા હોય છે ત્યારે…

Read More...

Gujarat Samachar Plus  News for May, 2015


Photo OF THE DAY