Breaking News
અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસ , પંચના સાક્ષી મિતેશભાઈએ વિસ્મયને ઓળખી બતાવ્યો * * * મિતેશભાઈની 40 મિનીટ સુધી ઉલટ તપાસ થઇ * * * વડોદરા: SG હોસ્પીટલમાં 4 બાળકોના મોત, શંકાસ્પદ ચાંદીપુરમ રોગના કારણે મોત થયા હોવાની આશંકા * * * વડોદરા: બ્રિજનો તૂટવાનો મામલો, ગાંધીનગરની તપાસ ટીમ વડોદરા અટલાદરા-માંજલપુર બ્રિજની મુલાકાતે, તપાસ કરી રીપોર્ટ સુપરત કરશે * * * નર્મદાના સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ, ડેમની સપાટી 114.52 મીટર પહોંચી, પાણીની આવક 1962 કયુસેક અને જાવક 3240 કયુસેક પહોંચી છતા સિંચાઈ અને પાવર હાઉસ હજુ બંધ* * * અમદાવાદ: પિરાણા રોડ હિટ એન્ડ રન અક્માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ * * * * આસામમાં બોમ્બ બ્લાસ્ટ, એકનું મોત, ત્રણ ઘાયલ

Latest Entertainment News

આલિયા ભટ્ટ પર ફરાહ ખાને ટિપ્પણી કરી 'ગિરી હુઇ લડકી'

July 24 at 2:00am

આલિયા ભટ્ટ ચાલતા ચાલતા વારંવાર બેલેન્સ ગુમાવી દેતા પડી જાય છે. વરુણ ધવન તો અભિનેત્રી સાથે બે ફિલ્મોમાં કામ પણ કરી ચુક્યો છે અને તેનું કહેવું છે કે તેણે ઘણી વાર આલિયાને પડતી જોઇ છે. વરુણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, આલિયા ઘણી વખત ઊભા ઊભા પણ પડી જાય છે એટલું જ નહીં તેણે તો આલિયાને ઘણી વાર પડતી બચાવી છે...
More...
અમિતાભ બચ્ચને 'બચ્ચન બોલ'ની શરૃઆત કરી

July 24 at 2:00am

હવેથી દર બુધવારે અમિતાભ બચ્ચન સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરપોતાની અવાજમાં મઝેદાર કિસ્સાઓ સંભળાવતા જોવા મળશે.આજથી તેમણે આની શુભ શરૃઆત શરૃ કરી દીધી છે. બિગ બીએ આની ઘોષણા કરતા ટિવ્ટ કર્યું હતું કે હવેથી હું દર બુધવારે બચ્ચન બોલની શરૃઆત કરી રહ્યો છું...
More...
હૃતિક અને કેટરિનાનાં જબરદસ્ત એકશન દ્રશ્યો

July 24 at 2:00am

હૃતિક રોશન અને કેટરિના કૈફ અભિનિત ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયું છે ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે જણાવ્યા પ્રમાણે 'આ ફિલ્મ લખવામાં જ મેં ત્રણ વરસ લીધા હતા આમા ંદેખાડવામાં આવેલા એકશન દ્રશ્યો બોલીવૂડમાં આજસુધી જોવા મળ્યા નથી આ ફિલ્મમાં એકશન અને રોમાન્સનું મિશ્રણ છે. તેમના પાત્રમાં હૃતિક અને કેટરિનાએ જે રીતે પ્રાણ ફૂક્યો છે એની મને ઘણી ખુશી છે.'..
More...
અભિનેત્રી રંભા વિરુદ્ધ દહેજ માટે સતામણીનો કેસ દાખલ થયો

July 24 at 2:00am

એક સમયની ખૂબસૂરત અભિનેત્રી રંભાએ સલમાન ખાન સાથે બંધન અને જુડવા જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. અભિનેત્રી બોલીવૂડમાં દિવ્યા ભારતીના ક્લોન તરીકે પણ ઓળખાતી હતી. આ ખૂબસૂરત અભિનેત્રી પર બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં પોલીસે દહેજની સતામણી માટેનો કેસ દાખલ કર્યો છે. આ કેસ રંભાની ભાભીએ એટલે કે અભિનેત્રીના ભાઇ શ્રીનિવાસ રાવની પત્નીએ કર્યો છે...
More...
ડિસેમ્બર મહિનામાં રૃપેરી પડદા પર આમિર અને જોન વચ્ચે ટકરાવ

July 24 at 2:00am

આમિર ખાનની રાજકુમાર હિરાણી દિગ્દર્શિત આગામી ફિલ્મ ૧૯મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, એ વાત સૌ જાણે છે. તાજા સમાચાર એ છે કે અનીસ બઝમીની જોન અબ્રાહમ અભિનિત ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થવાની છે. જોનની ફિલ્મના સર્જકો તેમની રિલીઝ તારીખ બદલશે કે નહીં એનું અનુમાન ટ્રેડ વર્તુળમાં થઈ રહ્ય છે જ્યારે બોક્સ ઓફિસ પર બે ફિલ્મનું ઘર્ષણ ન થાય એવી બઝમીની અચ્છા છે...
More...
સલમાન ખાન 'બિગ બોસ'ની આઠમી સીઝન હોસ્ટ કરશે

July 24 at 2:00am

'બિગ બોસ'ની સાતમી સીઝનથી જ જોરદાર ચર્ચા હતી કે સલમાન ખાન આઠમી સીઝનનું સંચાલન નહીં કરે. ચેનલે પણ સલમાનની જગ્યાએ યોગ્ય હોસ્ટ શોધવાના ફાંફા માર્યા હતા જેમાં શાહરૃખ ખાન, હૃતિક રોશન, રણબીર કપૂર અને રણવીર સિંહ તેમજ અક્ષય કુમારના નામ પણ ચર્ચાયા હતા...
More...

Entertainment  News for Jul, 2014