Breaking News
.
Dharmlok
  • Thursday
  • April 23, 2015

Dharmlok Top Story

વિમર્શ- ચંદ્રહાસ ત્રિવેદી

વિમર્શ- ચંદ્રહાસ ત્રિવેદી

April 23 at 2:00am

ગળ સાહિત્યના એક કથાનકમાં આવતી વાત સામાન્ય જેવી લાગે છે પણ ધર્મના અર્થીએ ઘણી સમજવા જેવી છે. કુંદનપુરનગરના સુભદ્રશેઠ ધર્મિષ્ઠ અને સરળ પ્રકૃતિના હતા. તેમને રોહિણી નામની એક પુત્રી હતી. કુટુંબના ધર્મના સંસ્કારો સહજ રીતે રોહિણીમાં ઊતર્યા હતા. રોહિણી નાની વયે પણ
ગણપતભાઈ રાજાની

ગણપતભાઈ રાજાની

April 23 at 2:00am

ર્મિક માસીકમાં વાંચવામાં આવે છે કે ઘણા ધર્મસ્થાપકો ભગવાનને માનતા નથી એટલે સ્વાભાવિક છે કે તેના અનુયાયીઓ સમજે કે ન સમજે પણ ઈશ્વરને માનતા નથી પાછી ખુબી એ છે કે આત્માને માને છે. શું ઈશ્વર એ માનવાની ચીજ છે. શું ઈશ્વર ભૌતીક છે? પ્રશ્ન એ થાય છે કે આત્માને કેવી રીતે માનો છો. આત્મા સુક્ષ્મ છે.
સાધર્મિક ભક્તિ

સાધર્મિક ભક્તિ

April 23 at 2:00am

મારવાડની ધરતી પર ઊતરેલા દુષ્કાળના ઓળાઓને કારણે ઉદો મહેતો એના કુટુંબ સાથે ગુર્જર ભૂમિની કર્ણાવતી નગરીમાં આવ્યો. અહી કોઇ આશરો નહી, કોઇ ઓળખાણ નહી કે કોઇ સહારો નહી. એ સમયે ગુજરાતની ભૂમિ પર રાજા કર્ણદેવ અને રાણી મીનળદેવીનું રાજ હતું. સાબરમતી નદી બંને કાંઠે
ભગવદ્ ગીતા

ભગવદ્ ગીતા

April 23 at 2:00am

બચપણથી જ રાધાએ ''નાઉ અવેરનેસ''નો મંત્ર શીખી લીધો હતો. પુખ્ત વયની થતાં, 'નાઉ અવેરનેસ' વિશે તેની સમજ વધુ પાકી બની. તેને 'ક્ષણ'નું મહત્વ સમજાયું. તેને લાગ્યું કે પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન છે. વેડફાઇ ન જાય તે જોવું જરૃરી છે. 'નાઉ' એ જીવનનું નાવ છે અને આ જ સમય કિંમતી છે. જેમાંથી પૂર્ણ ક્ષણ પરફેક્ટ અવેરનેસ તરફ લઇ જાય છે. જે માટે રાહ જોવાની જરૃર નથી.
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

April 23 at 2:00am

'વૃત્તગીતા'માં વિરાટ પુરુષની કલ્પના ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. જેમાં દર્શાવાયું છે કે, પૃથ્વી એના ચરણ છે અને દિશાઓ એના બાહુઓ છે. પ્રાણીઓના હૃદયમાં એ ધર્મરૃપે રહે છે અને એ જ પરબ્રહ્મ છે
શ્રી પરશુરામની જન્મકથા

શ્રી પરશુરામની જન્મકથા

April 16 at 2:01am

પુત્રપ્રાપ્તિ માટેના બે ચરુ વિધિ માટે એક રાત્રિ રાખીને બીજા દિવસે સવારે ઉપયોગમાં લેવાના હતા. ઋચિક ઋષિએ પોતાની પત્ની સત્યવતી અને સત્યવતીનાં માતા (ગાધિરાજાનાં પત્ની)ને રૃબરૃ બોલાવી આ બધી વાત સમજાવી. ચરુનો અર્થ થાય છે હોમ નિમિત્તે રાંધેલું અન્ન ભરેલો એક ખાસ કટોરો, અને
પરમાત્માનું ધ્યાન ધરો તો આત્મસાક્ષાત્કાર થશે

પરમાત્માનું ધ્યાન ધરો તો આત્મસાક્ષાત્કાર થશે

April 16 at 2:00am

ત્મા સાક્ષાત્કારની ચાવી બતાવતા શરીર કબીર સાહેબ કહે છે કે બે આંખોની મધ્યમાં ભૃકુટીમાં ધ્યાન સ્થિર કરો ત્યાં સ્વયં પ્રકાશ સ્વરૃપ પરમાત્મા છે. ધ્યાન કરવાથી સમાધિ પ્રાપ્ત થશે. સચ્ચિદાનંદ તારામાં છુપાએલો છે. શિવનેત્ર એટલે ત્રીજું નેત્ર ખોલીને અંદર જોવો એટલે પરમાત્માના દર્શન થશે.
વિચાર વીથિકા- દેવેશ મહેતા

વિચાર વીથિકા- દેવેશ મહેતા

April 16 at 2:00am

યુવરાજ ભદ્રબાહુએ જીવનમાં કેવળ સુખ અને વૈભવનું એક જ પાસું જોયું હતું. તે સુંદર, સૌષ્ઠવપૂર્ણ અને શક્તિશાળી શરીર ધરાવતો હતો. એની કમનીય અને કસાયેલી કાયા માટે એને બહુ જ ગર્વ હતો. એક દિવસ ભદ્રબાહુ મહામંત્રીના પુત્ર સુકેશી સાથે નગર બહાર નદીના તટ પર પરિભ્રમણ કરી રહ્યો હતો. ત્યાં
વિચાર વીથિકા- દેવેશ મહેતા

વિચાર વીથિકા- દેવેશ મહેતા

April 16 at 2:00am

યુવરાજ ભદ્રબાહુએ જીવનમાં કેવળ સુખ અને વૈભવનું એક જ પાસું જોયું હતું. તે સુંદર, સૌષ્ઠવપૂર્ણ અને શક્તિશાળી શરીર ધરાવતો હતો. એની કમનીય અને કસાયેલી કાયા માટે એને બહુ જ ગર્વ હતો. એક દિવસ ભદ્રબાહુ મહામંત્રીના પુત્ર સુકેશી સાથે નગર બહાર નદીના તટ પર પરિભ્રમણ કરી રહ્યો હતો. ત્યાં
-જયેન્દ્ર ગોકાણી

-જયેન્દ્ર ગોકાણી

April 16 at 2:00am

જોગોવસાત્ એક રાજવીએ તેના રાજ્યમાં આવેલા એક નાના ગામના દેવસ્થાનની યાત્રાએ જઇને ત્યાં બિરાજેલા માતાજીને નૈવેદ્ય ધરાવાની બાધા રાખી. યોગાનું યોગ રાજાની બાધા ફળી એટલે તેણે તદ્ન આછી વસતી વાળા એ ગામડાની મુલાકાતે જઇને બાધા પૂરી કરવાની તૈયારી કરી. તે પ્રમાણેના વાર-

Dharmlok  News for Apr, 2015