Breaking News
.
Chitralok
  • Friday
  • February 27, 2015

Chitralok Top Story

કાજોલ દિલ ખોલીને વાત કરે છે

કાજોલ દિલ ખોલીને વાત કરે છે

February 27 at 2:00am

કાજોલ શાહરૃખ ખાન સાથે ફરી રૃપેરી પડદે દેખાવાની છે તેવી અટકળો કેટલાય સમયથી થયા કરે છે. જોકે તાજેતરમાં કાજોલે આ બાબતે હજી કોઇ અંતિમ નિર્ણય ન લેવાયાની વાત કરી આ મુદ્દા પર પડદો પાડી દીધો હતો.
હુમા કુરેશી ઃ બોલીવૂડમાં નવો ચીલો ચાતરતી દિલ્હી કુડી

હુમા કુરેશી ઃ બોલીવૂડમાં નવો ચીલો ચાતરતી દિલ્હી કુડી

February 27 at 2:00am

હુમા કુરેશીની ફિલ્મોની પસંદગી જોતા એક વાત સ્પષ્ટ થઈ જશે કે, આ અભિનેત્રીએ કારકિર્દીની શરૃઆતથી જ એક નવો ચીલો ચાતર્યો છે. ચીલા ચાલુ ફિલ્મોને બદલે તેણે શક્તિશાળી પાત્રો અને વાર્તા ધરાવતી ફિલ્મ ોપર જ પસંદગી ઊતારી છે. તાજેતરની ફિલ્મ 'બદલાપૂર' માં પણ હુમાએ પ્રશંસા મેળવી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા બોલીવૂડના આગામી કાસાનોવાનો તાજ પહેરવાના માર્ગ પર

સિદ્ધાર્થ મલ્હોત્રા બોલીવૂડના આગામી કાસાનોવાનો તાજ પહેરવાના માર્ગ પર

February 27 at 2:00am

એક મોડેલ, આસિસ્ટન્ટ ડિરેક્ટરથી અભિનેતા સુધીની સિદ્ધાર્થ મલ્હોત્રાની સફર ઘણી રોચક રહી છે. ૨૦૧૨થી કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી અભિનયની કારકિર્દી શરૃ કરનારા સિદ્ધાર્થને પાછું વળીને જોવાની ફૂરસદ મળી હતી. ''હું ૧૯ વરસનો હતો ત્યારે મને એક મોડેલિંગ એજન્સી તરફથી ઓફર મળી હતી. હું કોલેજમાં આશાથી ભણતો હોવાથી વધુ પોકેટ મનીની મે આ ઓફર સ્વીકારી લીધી હતી. ૨૧ વર્ષનો હતો ત્યારે અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવા માટે મુંબઈ આવ્યો હતો. આ પછી રાવણ ફિલ્મ અનુભવને મળી અને તેણે આ ફિલ્મને સ્વીકારી અને
 અક્ષરા હસન બચપન કે દિનોં કી દાસ્તાન

અક્ષરા હસન બચપન કે દિનોં કી દાસ્તાન

February 27 at 2:00am

અમિતાભ બચ્ચન અને ધનુષ જેવા ટેલેન્ટેડ અભિનેતાઓ સ્થે કામ કરવાને કારણે નવોદિતા અક્ષરા હાસનને ઘણું શીખવા મળ્યું છે. આ કલાકારો સાથે કામ કરવાનું સાથે કામ કર્યા પછી તેણે પોતાની દરેક ફિલ્મને પહેલી ફિલ્મ તરીકે જ ન્યાય આપવાનો નિર્ણય લીધો છે.
સોનમ કપૂરઃ ટોપ પર પહોંચવાની રેસ મારા માટે નિરર્થક છે....

સોનમ કપૂરઃ ટોપ પર પહોંચવાની રેસ મારા માટે નિરર્થક છે....

February 27 at 2:00am

સોનમ કપૂરે આમ તો અનિલ કપૂરની દિકરી તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગરણ માંડયા હતા પરંતુ ટૂંક સમયમ્ તે મોં ફાટ બોલવાની આદતને કારણે વિવાદોની લાડલી બની ગઈ અને સમાચારોનું કેન્દ્રબિંદુ બનતી ગઈ. જો કે તેનામા રહેલા ''ગ્રેસ''ને કારણે તે હમેશાં દરેક પ્રકારના વિવાદોમાંથી
શાહરૃખ ખાનઃ મારા જેવું સ્ટારડમ કોઈ મેળવી શક્યું નથી

શાહરૃખ ખાનઃ મારા જેવું સ્ટારડમ કોઈ મેળવી શક્યું નથી

February 27 at 2:00am

એવોર્ડ્સની સિઝન શરૃ થાય એટલે ચારે તરફ શાહરૃખ ખાન છવાઈ જાય. એવોર્ડ્સ સમારોહના હોસ્ટ, પર્ફોર્મર કે એવોર્ડ વિજેતા તરીકે ક્યાંને ક્યાં તો શાહરૃખનું યોગદાન હોય જ. વર્તમાન પેઢીને પૂછતાં તેઓ જરૃર આવાતે સંમત થશે કે શાહરૃખ એક મોટો સ્ટાર છે. પરંતુ, શાહરૃખનું માનવું છે કે સ્ટારડમની
૨૭મા વર્ષે પણ કસોકસની અને જીવંત એકાંકી સ્પર્ધા

૨૭મા વર્ષે પણ કસોકસની અને જીવંત એકાંકી સ્પર્ધા

February 27 at 2:00am

સાઇકલ પર જતી અનન્યાએ અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા. સ્વતંત્ર મિજાજની તે ક્રમશઃ આત્મબળથી પગની આંગળીઓથી બ્રશ કરતી, ચમચી પકડી ખાતી, પેન પકડી લખતી, પરીક્ષા આપતી થઇ ગઇ. એક વાર સાચે જ પેન છટકી, તો પકડીને રહી. જીવનસાથીની પસંદમાં પણ એ જ મિજાજ. પ્રેક્ષકોનાં
ગૌહર ખાનઃ ટીવી ઈન્ડસ્ટ્રીનો આખાબોલો 'ફીવર'

ગૌહર ખાનઃ ટીવી ઈન્ડસ્ટ્રીનો આખાબોલો 'ફીવર'

February 27 at 2:00am

બીગ બૉસ' સાતમી સીઝનમાં સૌથી વધુ રોજે રોજ કુટેજ મેળવતી સ્પર્ધક તરીકે ખ્યાતી પામી હતી આખાબોલી ગૌહર ખાન. દેખાવે પણ તે અન્ય સ્પર્ધકો કરતાં હંમેશા જુદી તરી આવતી હતી. આખરે તે 'બીગબોસ સેવ્હન'ની વીજેતા ઠરી હતી એટલી ગૌહર દર્શકોને પસંદ આવી ગઈ હતી. ગૌહરે અન્ય એક
સોનૂ નિગમઃ સંગીત ક્ષેત્રનું સો ટચનું સોનુ

સોનૂ નિગમઃ સંગીત ક્ષેત્રનું સો ટચનું સોનુ

February 27 at 2:00am

સુંદર દેખાવ અને અવાજની મીઠાશનો સરવાળો એટલે ફિલ્મી જગતના ગીતોનો બેતાજ બાદશાહ સોનૂ નિગમ. સ્વરોના ચઢ-ઊતાર અને ગીતો ગાવાનો અલગ અંદાજ હોવાથી સોનૂ નિગમ સંગીત રસિયાઓના દિલ પર રાજ જમાવી બેઠો છે. 'ફના' ફિલ્મમાં સોનૂએ ગાયેલા તમામ ગીતોની આ લેખીકા
રાખી વિજનઃ ગંગામાં સ્વ-ભ્રમિત લૂક

રાખી વિજનઃ ગંગામાં સ્વ-ભ્રમિત લૂક

February 27 at 2:00am

વાંકડિયા વાળ, બોલકણી અને રમતિયાળ રાખી વિજન સ્વીટી તરીકે વહાલથી યાદ કરવામાં આવે છે. જોકે એક નવી શરૃ થયેલી ચેનલ એન્ડટીવીની ગંગા માટે તેણે સંપૂર્ણ મેક-ઓવર કર્યો છે. અભિનેત્રી આ શો સાથે વાસ્તવમાં એક રીતે કમબેક કરી રહી છે. કારણ કે ગયા વખતે સ્મોલ સ્ક્રીન પરથી થોડો સમય દૂર રહી હતી