ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> વાઘોડીયાSelect City

વાઘોડીયા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મઘુભાઇ શ્રીવાસ્તવ
Votes: 57137
Looser
  ડૉ. જયેશ પટેલ
Votes: 47844
Lead
  BJP
Margin: 9293

2002

Winner
  મઘુભાઇ શ્રીવાસ્તવ
Votes: 65406
Looser
  પ્રવિણભાઇ પટેલ
Votes: 33792
Lead
  BJP
Margin: 31614

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વાઘોડિયા બેઠક ઉપર નવુ સમીકરણ ક્ષત્રિય ઉમેદવારો એકસંપ થઇ ગયા

    વાઘોડિયાની બેઠક ઉપર ભાજપા અને કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારની અવગણના કરતા ક્ષત્રિય બહુમતી વાળા મત વિસ્તારમાં ક્ષત્રિય આગેવાનો સમસમી ઉઠ્યા છે.
    ક્ષત્રિયોની બહુમતી હોવા છતાં અવગણના થતા નિર્ણય
    વાઘોડિયાની બેઠક ઉપર ૮૭ હજારથી વઘુ ક્ષત્રિય હોવા છતાં ભાજપાએ મઘુ શ્રીવાસ્તવને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે ડો. જયેશ પટેલને ટિકીટ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ વડોદરા તાલુકાના શેરખી, અનગઢ, કરોડીયા, સોખડા, નંદેસરી, કોયલી, ધનોરા, વેમાલી, વિરોદ જેવા વિસ્તારોના ૨૬ ગામો વાઘોડિયામાં સામેલ થયા છે. આવા ગામોમાં કોંગ્રેસ તરફી જોક હોવાને કારણે ભાજપાને ફાયદો થાય તેમ જણાતુ નથી.

બેઠકમાં પ્રભાવ

વાઘોડિયા તાલુકા પંચાયતની કુલ ૧૯ સીટોમાંથી ભાજપા પાસે ૧૦ બેઠક છે. માત્ર ૧ મતે ભાજપો સત્તા હાંસલ કરી છે. તો વડોદરા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠક પૈકી ૮ બેઠક ભાજપા પાસે છે.

જિલ્લા પંચાયતની વાઘોડીયા તાલુકામાં કુલ ૩ માંથી બે બેઠક ભાજપા પાસે છે. જ્યારે વડોદરા તાલુકામાં ૫ માંથી ૩ બેઠક ભાજપા પાસે છે. આમ, ભાજપા અને કોંગ્રેસનું જોર સરખુ ગણી શકાય.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકના મતદારો જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

ક્ષત્રિય -૮૭૦૦૫

મુસ્લીમ   - ૨૬૩૬

પટેલ  -૧૯૩૮૩  

શેખ હાજી  -૪૦૦૮

વસાવા- ૨૧૨૨૪

વણિક શાહ- ૧૭૦૧

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો