ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જુનાગઢ >> વિસાવદરSelect City

વિસાવદર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કનુભાઇ ભાલાળા
Votes: 38179
Looser
  હર્ષદ રીબડીયા
Votes: 33950
Lead
  BJP
Margin: 4229

2002

Winner
  કનુભાઇ ભાલાળા
Votes: 45141
Looser
  કેશુભાઇ આંબલીયા
Votes: 16413
Lead
  BJP
Margin: 28728

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વિસાવદરના ન.પા.ના ભાજપના સભ્યએ સિંધુ સામે કરી કોર્ટમાં ફરિયાદ

    વિસાવદર,

    વિસાવદરમાં સિંધુએ સભા દરમ્યાન કેશુભાઈ પટેલને દેશદ્રોહી કહ્યાં હતાં. આ પ્રકરણમાં આજે ન.પા.ના ભાજપના એક સભ્યએ સિંધુ સામે કોર્ટમાં ફરિયાદ કરતા વિસાવદર કોર્ટે પોલીસને તપાસ સોંપી ૩૦ દિવસમાં રીપોર્ટ આપવા હુકમ કર્યો છે.


    વિસાવદરમાં ગત તા. ર૯ના ગૌશાળાના મેદાનમાં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપના ઉમેદવારઃ કનુભાઈ ભાલાળા
પ્રજાનાં પ્રશ્નો સાંભળ્યા નથી.જીપીપીનાં કેશુભાઈ પટેલ એકમાત્ર પ્રબળ હરીફ હોવાથી ભ ાજપ હાલ તો જીતનો દાવો કરવાને બદલે મતદારોનું મન પારખવાનાં પ્રયાસો કરે છે.
કોંગ્રેસનાં ઉમેદવાર - નથી
કોંગ્રેસનાં ઉમેદવારનો મેન્ડેટ છીનવાયો.
જીપીપીનાં ઉમેદવાર - કેશુભાઈ પટેલ
કેશુભાઈનો ગઢ હોવાથી અને જ્ઞાતિ સમિકરણો કેશુભાઈની તરફેણમાં છે.
 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                                                                    બેઠકમાં મતદારો

 

૨૦૧૨

કુલ મતદારો

૨૦૦૭

કુલ મતદારો

૨૦૦૨

કુલ મતદારો

પુરૃષ મતદારો

૧૦૬૧૯૨

પુરૃષ મતદારો

૮૧૨૯૨

પુરૃષ મતદારો

૭૬૬૦૯

મહિલા મતદારો

૧૧૮૦૯૨

મહિલા મતદારો

૭૭૭૩૯

મહિલા મતદારો

૭૨૧૦૨

કુલ મતદારો

૨૨૪૨૮૫

કુલ મતદારો

,૫૯,૦૩૧

     કુલ મતદારો

,૪૮,૭૭૧ 

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

લેઉવા પટેલ

૧૦૧૦૦૦

કોળી

૧૦૦૦૦

દલિત

૧૯૦૦૦

દરબાર

૮૭૦૦

મુસ્લિમ

૭૦૦૦

આહિર

૭૦૦૦

કડવાપટેલ

૧૦૦૦

પ્રજાપતિ

૭૦૦૦

રબારી

૪૦૦૦

બ્રાહ્મણ

૫૦૦૦

લોહાણા

૩૦૦૦

બાવાજી

૩૫૦૦

ખાંટ

૬૨૦૦

દેવિપૂજક

૩૮૦૦

ધોબી

૩૮૦૦

વાણંદ

૨૩૦૦

સગર

૨૫૦૦

વાલ્મિકી

૧૮૦૦

લુહાર

૮૦૦

સોની

૬૦૦

અન્ય

૨૨૦૫૦

કુલ

૨૨૩૯૫૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો