ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> વેજલપુરSelect City

વેજલપુર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વેજલપુર બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપના ઉમેદવાર બદલાયા


    અમદાવાદ,
    ભાજપ દ્વારા વેજલપુર બેઠક પર જાહેર કરેલા ઉમેદવાર અમિત પોપટલાલ શાહને આજે છેલ્લી ઘડીએ નામ પાછુ ખેંચી અન્ય ઉમેદવાર કિશોર ચૌહાણને મેન્ડેટ આપ્યો હતો.
    અમીત શાહનું નામ જાહેર થતાં વેજલપુરના દાવેદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાત્રે સામુહિક રાજીનામાનું નાટક ભજવાયું હતું. આથી સવારે પુનઃ વિચારણા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે. બીજા-ત્રીજા ક્રમે બ્રાહ્મણ અને ડાકોર આવે છે. મૂર્તુઝા મુસ્લિમ વોટબેન્કનો કેટલો ભાગ પડાવી શકે છે. તેના પર બધો આધાર છે

કોનો કેવો રાજકીય પ્રભાવ

ભાજપ દ્વારા મુસ્લિમ અપક્ષો અથવા અન્ય પક્ષને આર્થિક સહાય કરીને મુસ્લિમ મતોમાં વિભાજન કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાના ચાર વોર્ડની સ્થિતિસરખેજ વોર્ડમાં ત્રણે કોર્પોરેટર કોંગ્રેસના છે.લાંભા વોર્ડમાં બે કોર્પોરેટર કોંગ્રેસના અને એક કોર્પોરેટર એન.સી.પી.ના છે. જ્યારે જોધપુર અને વેજલપુર વોર્ડમાં તમામ કોર્પોરેટર ભાજપના છે.ભાજપના કાર્યકરો માને છે કે, બક્ષીપંચને બદલે બ્રાહ્મણ ઉમેદવાર મૂક્યો હોત તો ફાયદો થાત. વર્તમાન ઉમેદવાર કિશોર ચૌહાણ ેવેજલપુર નગરપાલિકાનાં પ્રમુખ હતા ત્યારે ભ્રષ્ટાચારનાં ઘણા આક્ષેપો થયારહતા. ઉપરાંત ઉમેદવાર બદલાયાનો રોષ પણ છે. સામે બાજુએ કોંગ્રેસનાં મૂર્તુઝા સારી છાપ ધરાવતા અને જીવદયાનું કામ તેમજ શૈક્ષણિક સંસ્થામાં પણ સેવા આપે છે. આવી આ બેઠક પર કાંટાની ટક્કર થવાની શક્યતાઓ છે.

.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

મુસ્લિમ મતદારો

૭૦૦૦૦

દલિતો

૩૬૦૦૦

પટેલ

૧૯૦૦૦

બ્રાહ્મણ મતદારો

૪૦૦૦૦

દરબાર/રાજપુત

૧૩૦૦૦

ઠાકોર મતદારો

૧૨૦૦૦

હિન્દીભાષી

૧૧૦૦૦

રબારી/ભરવાડ

૧૦૦૦૦

પ્રજાપતી, પંચાલ, કડીયા

૧૫૦૦૦

સુથાર, નાયી અન્ય ઓબીસી

૧૪૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો