ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જુનાગઢ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પુંજાભાઇ વંશ
Votes: 58019
Looser
  અશ્વિન આણદાણી
Votes: 55543
Lead
  Congress
Margin: 2476

2002

Winner
  પુંજાભાઇ વંશ
Votes: 71591
Looser
  અશ્વિન આણદાણી
Votes: 50980
Lead
  Congress
Margin: 20611

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપના ઉમેદવારઃ કે.સી.રાઠોડ
વાણી વિલાસ- કાર્યકરો પ્રત્યે કઠોર વલણ - સ્વાર્થી સ્વભાવ. ચાર પાંચ આગેવાનોએ ટિકિટ માંગી હતી પણ નહીં મળતા અસંતોષ, કાર્યક્રમોમાં ગેરહાજરી.
કોંગ્રેસનાં ઉમેદવાર - પુંજાભાઈ વંશ
સ્વચ્છ વ્યક્તિત્વ ધરાવે છે, પણ અગાઉ ટિકિટ મુદે આંતરિક વિખવાદનું કારણ બન્યા, હાલ સમાધાન. કોંગ્રેસમાં ટિકિટ મુદે સર્જાયેલો વિવાદ શાંત પડયો હોવાથી જીતવાની આશા બળવતર બની છે.
જી.પી.પી.નાં ઉમેદવાર - પરસોત્તમભાઈ ઠુંમ્મર
પાટીદાર સમાજમાં કોઈ વર્ચસ્વ નથી, એટલે સમાજમાંથી જ અસંતોષ. અગાઉ ભાજપમાં હતા, બાદમાં પક્ષ પલ્ટો કર્યો.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                                                                    બેઠકમાં મતદારો

 

૨૦૧૨

કુલ મતદારો

૨૦૦૭

કુલ મતદારો

૨૦૦૨

કુલ મતદારો

પુરૃષ મતદારો

૧૦૭૫૯૭

પુરૃષ મતદારો

૧૧૨૧૭૦

પુરૃષ મતદારો

૯૮૨૧૪

મહિલા મતદારો

૯૭૮૦૯

મહિલા મતદારો

૧૦૮૨૧૫

મહિલા મતદારો

૯૨૬૯૦

કુલ મતદારો

૨૦૫૪૦૬

કુલ મતદારો

૨૨૦૩૮૫

     કુલ મતદારો

૧૯૦૯૦૪

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

કોળી

૬૬૫૭૦

લેઉવા પટેલ

૧૭૧૪૮

મુસ્લિમ

૧૯૦૦૦

દલિત

૧૦૭૦૦

આહીર

૧૨૩૫૭

કારડીયા

૩૪૯૩

પ્રજાપતિ

૧૦૦૦

રબારી

૩૭૦૦

બ્રાહ્મણ

૩૭૦૦

દરબાર

૨૪૦૦

બાવાજી

૩૪૦૦

ખાંટ

૧૨૦૦૦

સિંધી

૯૦૦

વાલ્મિક

૧૩૦૦

દેવી પૂજક

૧૭૦૦

વાણીયા

૨૨૫૦

દરજી

૧૦૫૦

મોચી

૧૪૦૦

સુથાર

૨૨૫૦

ધરવી

૩૦૦૦

બાબરા

૨૧૭૦

અન્ય

૨૩૪૧૭

કુલ

૨૦૫૪૧૨

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો