ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> આણંદ >> ઉમરેઠSelect City

ઉમરેઠ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  લાલસંિહ વાડોદિયા
Votes: 45347
Looser
  વિષ્ણુભાઇ પટેલ
Votes: 41232
Lead
  Congress
Margin: 4115

2002

Winner
  વિષ્ણુભાઇ પટેલ
Votes: 50663
Looser
  સુભાષ શૈલત
Votes: 35293
Lead
  BJP
Margin: 15370

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • કોંગ્રેસ સરકારની આબરૃ લૂંટારૃ અને ધૂતારાની બની ગઇ છે ઃ મોદી


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે  મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જંગી મેદનીને સંબોધતા દિલ્હીની કોંગ્રેસ સરકારની આબરૃ લૂંટારાની અને છેતરપીંડી કરનારાની બની ગઇ હોવાનો આક્ષેપ કરી આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે મારી ભૂલોને દર ગુજર કરીને ગુજરાતની પ્રજાએ બહુમતી આપી છે. હું ગુજરાતનો ચોકીદાર છું. ગાંધીનગરનો મજૂર છું. ગાંધીનગરમાં બેઠો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સારસા બેઠક કપાતા એનસીપીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)એ ઉમરેઠથી ચૂંટણીમાં ઝંપલાવ્યું, નવા સીમાંકનમાં  સારસા બેઠકનાં પટેલ તેમજ ક્ષત્રિય વર્ચસ્વ ધરાવતા કેટલાક ગામોનો સમાવેશ.

 

ઉમરેઠ બેઠક પર ભાજપનો પ્રભાવ, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા, એપીએમસીમાં પણ ભાજપનો ભગવો. કોંગ્રેસ પક્ષે આ ચૂંટણીમાં બેઠક છોડી દીધી અને એનસીપીનેે ફાળવી દેતા હાલના ધારાસભ્યની સીટ કપાતા કોંગ્રેસ કાર્યકરોમાં અસંતોષ, તેમજ પીઢ કોંગી અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય સુભાષ શેલતે અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપમાં પણ જૂથવાદ જેનો સીધો ફાયદો એનસીપીને થવાની સંભાવના.