ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> ઠક્કરબાપા નગરSelect City

ઠક્કરબાપા નગર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ભાજપના ઉમેદવાર વલ્લભ કાકડિયા રૂ.રપ કરોડની સંપતિના આસામી

    અમદાવાદની એલીસબ્રીજ, ઘાટલોડિયા, અને ઠક્કરબાપાનગર બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા. જેમાં સૌથી ધાનઢ્‌ય ઉમેદવાર ઠક્કરબાપાનગરના ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કાકડિયા છે. તેમની પાસે કુલ રૂ.ર૪,૪૦,૯ર,પ૦૦ની સ્થાવર અને જંગમ મિલકત છે. જયારે તેમના પત્ની પાસે રૂ.ર,૮૭,૭પ,૦૦૦ની સંપતિ છે. કાકડિયા માત્ર ધારાસભ્ય હોવા છતાં કાયદેસરની મિલકતમાં..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

સીમાંકન બાદ પણ આ મતક્ષેત્રમાં આવતા વિસ્તારો હિન્દુઓના જ હોવાથી કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. ભાજપને જ તેનો ફાયદો થશે.

કોનો કેવો રાજકીય પ્રભાવ

ઉત્તર ગુજરાતના અને કડવા પટેલ છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ મતો વધુ છે. કોંગ્રેસ અને પરિવર્તન પાર્ટીમાં પટેલ મતો થયા પછી પણ પરંપરાગત પટેલ મતો ભાજપને મળવાની ધારણા રાખવામાં આવે છે. ઉપરાંત દેવીપૂજક, દરબાર, સિન્ધી અને વ્હાઇટકોલર મતો ભાજપના મતદાર માનવામાં આવે છે. જોકે પરિવર્તન પાર્ટી પણ આ બેઠક માટે જીતની અપેક્ષા રાખે છે.ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપનું સારું એવું પ્રભુત્વ છે. પૂર્વના આ વિસ્તારોને ભાજપ સરકારે ડેવલપ કર્યાની વાત પણ ચર્ચાઇ રહી છે. જેનો સીધો લાભ ભાજપનાં ઉમેદવારને થશે. કોંગ્રેસ શાસનમાં ન હોઇ અહીં તેનું કોઇ મહત્વનું યોગદાન નથી. આમ છતાં બન્ને વચ્ચે ફાઇટ થશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૫૨૦૦

દલિત/દેવીપૂજક

૩૪૫૦૦

મુસ્લિમ

૬૫૦૦

દરબાર/રાજપુત

૧૪૫૦૦

ઠાકોર

૪૦૦૦

રબારી/ભરવાડ

૫૦૦૦

બ્રાહ્મણ/વણિક/ઠક્કર

૧૮૦૦૦

હિન્દીભાષી

૧૯૦૦૦

પ્રજાપતિ, સઇ, સુથાર, લુહાર

૯૦૦૦

અન્ય ઓબીસી

૧૧૦૦૦

સિન્ધી

૧૭૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો