ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પંચમહાલ >> શહેરાSelect City

શહેરા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  જેઠાભાઇ ભરવાડ
Votes: 64055
Looser
  તખતસંિહ સોલંકી
Votes: 45602
Lead
  BJP
Margin: 18453

2002

Winner
  જેઠાભાઇ આહીર
Votes: 85686
Looser
  છત્રસંિહ ચૌહાણ
Votes: 28604
Lead
  BJP
Margin: 57082

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • શહેરાના ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડની એક કરોડની મિલકતો

    પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પરથી આજે બુધવાર ના રોજ શહેરાના વર્તમાન ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડે ભાજપ પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે ગોધરા બેઠક માટે રમેશ રાવજીભાઇ પટેલે અપક્ષના તથા કાલોલ બેઠક માટે દિનેશ કનુભાઇ બારીઆએ અપક્ષના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
    ગોધરાના..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

- તાલુકા પંચાયત ૨૫માંથી ૨૪ બેઠકો ભાજપને ફાળે ૧ કોંગ્રેસની ભાજપનું બોર્ડ
- નગરપાલિકાની ૨૧ બેઠકોમાંથી ૧૮ બેઠકો ભાજપ, કોંગ્રેસની બેઠક,  અપક્ષ જે ભાજપા જોડાયા
- બજાર સમિતિની ૧૪ બેઠકો ભાજપના ફાળે
- ખરીદ વેચાણ સંઘની ૭ પૈકી ૭ તમામ બેઠકો ભાજપ પાસે છે.
- દૂધ મંડળી પર ભાજપાનો સીધો પ્રભાવ
 
સીમાંકનની અસર
૧૨૧ શહેરા મત વિસ્તારમાંથી લુણાવાડા તાલુકાના કેટલાક ગામોને બાકાત કરી નવા સિમાંકન પ્રમાણે ૧૨૪ શહેરા મત વિસ્તારમાં ગોધરા તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થયો છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 ૧૯૯૮ ની ચૂંટણીને બાદ કરતા બક્ષીપંચ જ્ઞાતિના મતદારોનો જોક ભાજપ તરફી રહ્યો છે.

 ૧૯૯૫ પહેલાની તમામે ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ દલાભાઇ પરમાર, પર્વતસિંહ પરમાર અને જશવંતસિંહ પરમાર વિજયી બન્યા હતા જે બક્ષીપંચ જ્ઞાતિના હતા.
લઘુમતી સમાજ કોંગ્રેસની બેઠક ગણાતી પરંતુ ગત વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં અભિગમ બદલાઇ ગયો મુસ્લિમ સમાજના છ ઉમેદવારો નપામાં ભાજપા પ્રતિક પર ચૂંટાયા છે.
અપક્ષ મુસ્લિમ ઉમેદવાર ભાજપામાં જોડાયો
પરિવર્તન પાર્ટીની અસરનું શું થશે?
 

કુલ મતદારો

૨૦૧૨ ચૂંટણી 

૨૦૦૭ ચૂંટણી

કુલ - ૨,૦૫,૫૨૪

 કુલ - ૧,૯૫,૬૪૭

સ્ત્રી - ૯૮૩૭૧

સ્ત્રી -  ૯૪,૭૪૦

પુરૃષ - ૧,૦૭,૧૫૩

પુરૃષ -  ૧,૦૦,૯૦૭

 
 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

૪૦ હજાર

બારીયા

૨૦ હજાર 

ભીલનાયકા

૮ હજાર

પટેલ

૭ હજાર 

મુસ્લિમ

૧૨ હજાર

એસસી- વણકર

૧૦ હજાર 

ક્ષત્રિય

૨૫ હજાર

ઇતર જ્ઞાાતિ

૮ હજાર

ભરવાડ, ગઢવી ચારણ

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો