ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> સાવલીSelect City

સાવલી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ખુમાનસંિહ ચૌહાણ
Votes: 53229
Looser
  જિગર ઇનામદાર
Votes: 47794
Lead
  Congress
Margin: 5435

2002

Winner
  ઉપેન્દ્રસંિહ ગોહીલ
Votes: 65778
Looser
  ખુમાનસંિહ ચૌહાણ
Votes: 49225
Lead
  BJP
Margin: 16553

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વિદેશી કિરાણા બજાર દેશને બરબાદ કરી નાંખશેઃમુરલી મનોહર

    સાવલી ખાતે ભાજપના પ્રચાર માટે આવેલ પબ્લીક એકાઉન્ટ કમિટિના અઘ્યક્ષ મુરલી મનોહર જોષીએ વિદેશી કિરાણા બજારને ભારતમાં પેસવા નહી દેવાય અને તે માટે લડી લેવાનો નિર્ધાર કર્યો હતો.
    વડોદરા અને સાવલીની જાહેર સભાઓમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા ઃ ૬૦ વર્ષ પહેલા કોંગ્રેસનું નામ આદરથી લેવાતુ હતુ
    વિધાનસભાની યોજાનાર..

  • મોદીની રિયલ કરતા વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી જનતાને હાશકારો

    મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં જાહેરસભા સંબોધવાનાં હોય તો તેની પૂર્વ તૈયારી સ્વરૂપે અડધા વડોદરામાંથી લારી-ગલ્લા ઉઠાવી લેવામાં આવતા હોય છે. જે રૂટ પરથી તેમની સવારી નીકળવાની હોય તે રસ્તાઓ પરથી ટ્રાફિક ડાઈવર્ટ કરી દેવામાં આવતો હોય છે. જે સ્થળ ઉપર તેમની જાહેરસભા હોય તેની આસપાસનાં વિસ્તારોનાં રહિશોને સુરક્ષાનાં નામે રંજાડવામાં..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકન ની અસર

આ બેઠક પર સીમાંકનની ધારી અસર પડે તેમ નથી. વડોદરા ગ્રામ્યની બેઠકનું વિસર્જન થઈ જતા વડોદરા તાલુકાના ૬ ગામોનો સાવલી વિધાનસભામાં સમાવેશ થયો છે. જેના કુલ બુથ ૧૬ થાય છે અને મતદાર ૧૪૮૪૯ થાય છે. વડોદરા તાલુકાના મતો પ્રભાવ પાડી શકે પરંતુ નિર્ણાયક બની શકે તેમ જણાતુ નથી.

બેઠકમાં પ્રભાવ

સાવલી તાલુકા વિધાનસભામાં જિલ્લા પંચાયતની કુલ ૪ સીટ આવે છે. જેમાં ભાજપા પાસે ૪ છે. તાલુકા પંચાયતની ૨૫ બેઠક છે જેમાં ભાજપા પાસે ૧૪ છે. વડોદરા તાલુકાની જિ.પં.ની એક સીટ અને તા.પં. ની ૨ સીટોનો સાવલી તાલુકામાં સમાવેશ થાય છે. નગર પાલિકામાં કુલ ૨૧ બેઠકો પૈકી ભાજપા પાસે ૧૬ બેઠકો છે. ઉક્ત તમામ બેઠકો ઉપર ભાજપામાં જોડાયેલા જિ.પં.ના સદસ્ય કેતન ઇનામદારે ઉભા કરેલા સાવલી વિકાસ મંચને સારી એવી સફળતા મળી હતી. આજ કારણોસર ભાજપાને લાગ્યુ હશે કે એક બળવાખોરને મજબુત બનાવવો નથી અને તેથી તેનો પક્ષમાં સમાવેશ કરી લીધો

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

 

ક્ષત્રિય દરબાર

 ૮૭૧૩૩       

એસસી

૧૨,૯૭૬

બક્ષીપંચ

 ૪૨,૩૫૨      

મુસ્લીમ

૧૧,૫૯૯

એસટી

 ૧૩,૨૫૩       

વણિક

૪,૩૨૩

પટેલ

 ૧૩,૧૪૫      

બ્રાહ્મણ

 ૨,૮૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો