ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> સાબરમતીSelect City

સાબરમતી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ગીતાબેન પટેલ
Votes: 113670
Looser
  ડૉ. કૌશિક શાહ
Votes: 44347
Lead
  BJP
Margin: 69323

2002

Winner
  જીતેન્દ્ર પટેલ
Votes: 107561
Looser
  નરહરિ અમીન
Votes: 48371
Lead
  BJP
Margin: 59190

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • સાબરમતી બેઠક લડવા મોદીએ અમીન સાથે ફોનથી વાત કરી

    નરહરિ અમીનની નારાજગીનો ફાયદો ઉઠાવવા ભાજપ તત્પર થયું હતું. તેમણે સાબરમતી બેઠકની અમીનને ઓફર કરી હતી તથા આ બેઠક પર પોતાના ઉમેદવારને મેન્ડેટ આપવાનો બાકી રાખ્યો હતો પરંતુ અમીને હાલ તેઓ ચૂંટણી લડવા માંગતા નથી. એવો જવાબ આપ્યો હતો.

    મોહન પ્રકાશે અમીનને સમજાવવા રાજ્યસભાની ટિકિટની ખાતરી આપી
    આખરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમીન..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

કોનો કેવો રાજકીય પ્રભાવ

જોકે રાજકીય રીતે જાગૃત એવા પટેલ સમાજ આ બેઠક પર હાવી થયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં મુખ્યદાવેદારો અને રાજકીય લોબીંગમાં પટેલ આગેવાનો મોખરે હતાં.આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે બી ગ્રેડની બેઠક ગણી શકાય આમ છતાં અમિત શાહ મેનેજ કરીને બેઠક જીતાડી શકે છે. ોંગ્રેસના હયાત ઉમેદવારોનું સામાજીક કાર્ય કે વિકાસમાં કોઇ યોગદાન નથી. તેઓ વર્ષોથી નિષ્ક્રિય છે. ઉપરાંત બન્ને મિત્રો તથા પાર્નટર પણ છે. પરંતુ પક્ષના દ્રષ્ટિકોણથી અહીં ભાજપનો હાથ ઊંચો રહેશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૩૮૦૦૦

દલિત/દેવીપુજક

૩૮૦૦૦

મુસ્લિમ

૩૫૦૦

દરબાર રાજપુત

૧૦૦૦૦

ઠાકોર

૧૦૦૦૦

રબારી/ભરવાડ

૫૨૦૦

પ્રજાપતિ/પંચાલ/સુથાર

૧૫૦૦૦

બ્રાહ્મણ/વણિક/ઠક્કર

૩૬૦૦૦

અન્ય ઓબીસી

૨૦૦૦૦

હિન્દીભાષી

૧૩૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો