ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> કચ્છ >> રા૫રSelect City

રા૫ર

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ ૨૦ ડિસેમ્બર વિજયદિન જાહેર કર્યો

    ગાંધીનગર

    ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન અને જનાદેશની રાહ જોયા વિના જ ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચૂંટણીલક્ષી માત્ર બે મહિનાના વોલ કેલેન્ડરમાં ૨૦મી ડિસેમ્બરને મોદીના ફોટા સાથે વિજયદિવસ દર્શાવી દેવામાં આવ્યો છે. પ્રજાનો ચૂકાદો હજી બાકી છે અને તે કોના તરફે આવશે તે અનિશ્ચિત છે ત્યારે ભાજપ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેટલો પ્રભાવ


રાપર બેઠકમાં કુલ ૧૩૮ ગામો અને ર૪૮ બુથનો સમાવેશ થાય છે. હાલ રાપર નગરપાલિકા કોંગ્રેસનું શાસન છે. વિધાનસભાની બેઠક પર પણ કોંગ્રેસનો કબજો છે. તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો છે. જ્યારે જિલ્લા પંચાયતની કુલ પાંચ સીટમાંથી ૪ સીટ પર ભાજપ અને એક સીટ કોંગ્રેસીના ફાળે છે. ત્રીજા પક્ષ જી.પી.પી.ની વાત કરીએ તો જી.પી.પી. જોઈએ એટલું સક્રિય નાથી. બન્ને પક્ષના થોડા મતો તોડવા સિવાય કોઈ ઉકાળી શકશે નહીં.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

કુલ મતદારો ૧૮૭,૭૩૭/ કુલ સ્ત્રી મતદારો ૮૭,૮ર૬/ કુલ પુરૃષ મતદારો ૯૯,૯૧૧/ જ્ઞાતિ મુજબનું વર્ગીકરણ/ કોલી સમાજ ૩૮૦૦૦/ રાજપૂત સમાજ ૧૮૦૦૦/ પટેલ સમાજ    રપ૦૦૦/ ક્ષત્રિય-દરબાર/૭૦૦૦/આહિર ૧૪૦૦૦/ રબારી-ભરવાડ ૧૬પ૦૦/ મુસ્લિમ    ૧૦૦૦૦/દલિત ૧૪૦૦૦/ જૈન પ૦૦૦/ લોહાણા ૧૦૦૦૦/ બ્રાહ્મણ ૬૦૦૦/ ગઢવી પ૦૦૦/ અન્ય ૬૦૦૦

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો