ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> રાજકોટ >> રાજકોટ - દક્ષિણSelect City

રાજકોટ - દક્ષિણ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ગોવિંદ ઉકાભાઈ પટેલ
Votes: 107065
Looser
  જયેશ વિઠ્ઠલ રાદડીયા
Votes: 46022
Lead
  BJP
Margin: 61043

2002

Winner
  ટપુભાઈ લિંબાસિયા
Votes: 80870
Looser
  મનોહરસિંહ જાડેજા
Votes: 64285
Lead
  BJP
Margin: 16585

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ધારાસભાની ૧૧ ચૂંટણીઓમાં સૌથી વઘુ મતદાન ૧૯૯૫માં

    આ વર્ષે મતાધિકાર તો છ કરોડ ગુજરાતીમાંથી પોણા ચાર કરોડ કરતા વઘુ ગુજરાતીઓને મળ્યો છે પણ મતનું દાન કેટલા અને કોની તરફેણમાં કરશે તેના પર પરિવર્તન કે પુનરાવર્તન નક્કી થતું હોય છે. પણ રાજ્યની ઈ.સ.૨૦૦૭ સુધીમાં યોજાયેલી ધારાસભાની ૧૧ ચૂંટણીઓમાં થયેલા મતદાન પર દ્રષ્ટિપાત કરીએ તો મતદારો, ઉમેદવારો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

મહાપાલિકાની ચૂંટણી ૨૦૧૦

વોર્ડ નં.

ભાજપને બેઠકો

કોંગ્રેસને બેઠકો

--

૯ (અંશતઃ)

--

૧૪ (અંશતઃ)

૧૫

--

૨૦

૦૦

૨૨ (અંશતઃ)

--

૨૩

--

 

??

?

* ગત ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં આ મતવિસ્તાર રાજકોટ (સાઉથમાં) ૯૨૯૨ની ઓછી લીડ મળી હતી.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                  બેઠકમાં મતદારો

 

૨૦૧૨

કુલ મતદારો

કુલ મતદારો

૨૧૧૭૮૪

કુલ સ્ત્રી મતદારો

૧૦૨૧૧૦

કુલ પુરુષ મતદારો

૧૦૯૬૭૪

(બેઠક નવી હોવાથી ૨૦૦૭ના મતદારોની સંખ્યા નથી)

 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

પટેલ

૫૦૦૦૦

ઓબીસી

૯૦૦૦૦

સવર્ણો

૩૦૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો