ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પાટણ >> પાટણSelect City

પાટણ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  આનંદીબેન પટેલ
Votes: 50435
Looser
  કાંતિભાઇ પટેલ
Votes: 44431
Lead
  BJP
Margin: 6004

2002

Winner
  આનંદીબેન પટેલ
Votes: 49755
Looser
  કાંતિભાઇ પટેલ
Votes: 46173
Lead
  BJP
Margin: 3582

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સામે બળવો

  પાટણ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી કરવા માટેનો આજે ૩૦ નવે. છેલ્લો દિવસ હતો અને અપેક્ષ પ્રમાણે આજે વિવિધ પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનો ધસારો થશે અને તે પ્રમાણે સવારથી જ મામલતદાર કચેરી ખાતે વિવિધ પક્ષ અને અપક્ષો આવી પહોંચ્યા હતા.
  પ્રાન્ત અધિકારી વ. ચૂંટણી અધિકારી સુધીરભાઈ પટેલની ચેમ્બરમાં..

 • પાટણ જિલ્લાની ૪ બેઠકોમાં ૭૪ ફોર્મમાંથી ૧૪ અમાન્ય ઠર્યા

  પાટણ
   ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની યોજાનાર ચુંટણીમાં પાટણ જિલ્લાની સિધ્ધપુર પાટણ ચાણસ્મા અને રાધનપુરની ૪ બેઠકોનો સમાવેશ થાય છે. ૨૩ તારીખે જાહેરનામું બહાર પડયા બાદ ૩૦ નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરવાની મુદત હતી અને છેલ્લી તારીખે જિલ્લામાં કુલ ૭૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી પ્રક્રીયાનો બીજો તબક્કો પુરો..

 • પાટણ જિલ્લાની ૪ બેઠકો પર ૫૭માંથી ૪૪ ઉમેદવારો મેદાનમાં

  પાટણ જિલ્લાની ૪ બેઠકો પર ૫૭માંથી ૪૪ ઉમેદવારો મેદાનમાં
  ૧૩ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ૧૭મી ડીસેમ્બરે જંગ ખેલાશે
  પાટણ
  ૧૭ ડીસેમ્બર-૨૦૧૨ના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયાનો ચોથો તબક્કો ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ અંતર્ગત પાટણ જિલ્લાની ૪ બેઠકો પર ૫૭ ઉમેદવારોમાંથી આજે ૧૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચતા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

પાટણ મતવિસ્તારમાં સમી અને વાગડોદ વિધાનસભાની બેઠકો નીકળી ગઇ છે. વાગડોદ વિધાનસભા મતવિસ્તારના ૭૪ ગામને પાટણ મત વિસ્તારમાં સમાવી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં વાગડોદના ગામ ઉમેરાયા અને ચાણસ્માના ૨૭ ગામ નીકળી જતા રાજકીય સમીકરણો બદલાયા છે. નવા સીમાંકન પ્રમાણે પાટણ બેઠક પાંચમાંથી પ્રથમ ક્રમે આવી ગઇ છે.
૨૦૦૭માં વાગડોદ વિધાનસભા મતવિસ્તારમાં ૧,૫૫,૧૯૬ મતદાર હતાં તેમાંથી પાટણમાં ૯૭,૫૦૮ મતદારો આવ્યાં છે. વાગડોદમાંથી ૧૩,૧૭૪ મત ચાણસમા અને ૩૭૨૭ મતો ચાણસ્મામાં ગયા છે. ૨૦૦૭માં પાટણમાં ૧,૫૧,૩૩૪ મતદારો હતા અને પાંચમા ક્રમનો મોટો મતવિસ્તાર હતો.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણઃ

એસસીઃ ૨૫,૪૧૫

એસ.ટીઃ૩૫૩

મુસ્લીમઃ ૧૩,૪૭૦

ઠાકોરઃ ૫૬,૬૯૧

રબારીઃ ૧૭૦,૪૫

ચૌધરીઃ ૩,૯૯૪

ઓબીસી-અન્યઃ ૪૪,૦૬૫

લેઉઆઃ ૨૧,૭૪૮

કડવા- ૧૫,૨૪૦

બ્રાહ્મણઃ૮,૯૮૪

જૈનઃ ૨,૪૯૫

દરબારઃ ૪,૬૫૩

સામાન્ય-અન્યઃ૧૦,૩૦૯

 

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો