ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ભાવનગર >> પાલિતાણાSelect City

પાલિતાણા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મહેન્દ્રસિંહ સરવૈયા
Votes: 50939
Looser
  લાભુભાઇ કાત્રોડીયા
Votes: 31776
Lead
  BJP
Margin: 19163

2002

Winner
  ડો.મનસુખભાઇ માંડવીયા
Votes: 40495
Looser
  કરશન વેગડ
Votes: 38079
Lead
  BJP
Margin: 2416

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • પાલિતાણામાં 338 સહિત જિલ્લામાં 2082 EVMનો ઉપયોગ મતદાન માટે થશે

    ભાવનગર

    ભાવનગર જિલ્લામાં ૧૩મી ડીસેમ્બરના રોજ વિધાનસભાની સામાન્ય ચૂંટણી - ૨૦૧૨ અંતર્ગત વિધાનસભાની જે તે બેઠક પર મતદાન પ્રક્રિયા સરળતાથી પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા સાથે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પાલિતાણામાં 338 સહિત જિલ્લામાં 2082 EVMનો ઉપયોગ મતદાન માટે થશે

     

    ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આજે જે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આ બેઠક છેલ્લી ૪ ટર્મથી ભાજપને મળતીરહી છે. પટેલ, કોળી, ક્ષત્રિય, ભરવાડ, રાજપૂત અને લઘુમતિ સમાજના મતદારોનું સારૃએવુ પ્રભુત્વ છે. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર અર્જુનભાઇ યાદવ ખુબ જ મજબુત અને સક્ષમ હોય તેથી અહીં ચતુષ્કોણીય જંગ ખેલાશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠક પર પટેલ ૫૨૦૦૦, કોળી ૪૫૦૦૦, ક્ષત્રિય ૧૭૦૦૦, બ્રાહ્મણ ૫૬૦૦, ભરવાડ ૧૬૦૦૦, રાજપુત ૧૪૦૦૦, લઘુમતિ ૧૪૦૦૦, આહિર ૬૦૦૦, માળી ૫૦૦૦, દલિત ૯૦૦૦, દરજી લુહાર ૩૨૦૦, સિંધી ૪૫૦૦, પ્રજાપતિ ૨૦૦૦, વણિક ૨૦૦૦, ગઢવી બારોટ ૩૦૦૦ તથા ૧૫૦૦૦ અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી ૩ ભાજપ અને કોંગ્રેસ ૧, તાલુકા પંચાયતની ૧૯ બેઠક પૈકી ભાજપ ૧૦ અને કોંગ્રેસ ૯, નગરપાલિકાની ૩૬ બેઠક પૈકી ભાજપ ૭ અને કોંગ્રેસ ૬ તથા અપક્ષ પાસે ૩ બેઠક છે. જ્યારે સિહોર તાલુકાની જિલ્લા પંચાયતની ૩ બેઠકનો આ વિધાનસભા વિસ્તારમાં સમાવેશ થયેલો છે. તે પૈકી ૨ ભાજપ અને ૧ કોંગ્રેસતથા તાલુકા પંચાયતની ૧૪ બેઠક પૈકી ૧૦ ભાજપ અને ૪ કોંગ્રેસનો સમાવેશ થયેલો છે.