ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> વડોદરા >> પાદરાSelect City

પાદરા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  દિનેશ પટેલ (અપક્ષ)
Votes: 55069
Looser
  ડૉ. તખતસંિહ પરમાર
Votes: 40896
Lead
  અપક્ષ
Margin: 14173

2002

Winner
  પુનમ પરમાર
Votes: 57601
Looser
  દિનેશભાઇ પટેલ
Votes: 33122
Lead
  BJP
Margin: 24479

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • મોદીનુ થ્રીડી ભાષણ ભાજપ માટે માંગલિક પ્રસંગ સમાન હતુ

    જાહેરસભાને જોવા, જાણવા અને માણવા માટે કુતુહલવશ ભાજપના સેંકડો કાર્યકરો પોલો મેદાન પર પહોંચી ગયા હતા. મોદીનાં હાઈટેક ચુંટણી પ્રચારનાં પ્રારંભનો પ્રચાર પણ પુરજોશમાં કરવામાં આવ્યો હતો. જેથી કાર્યકરોમાં મનમાં ઉત્સાહ અને ઉત્તેજના પણ હતા. પરંતુ, થ્રીડી ટેકનોલોજીથી નરેન્દ્ર મોદીનું ભાષણ શરૂ થતાની સાથે જ તમામનો ઉત્સાહ ઓસરી..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ પાદરા તાલુકામાં વડોદરા તાલુકાનાં ૧૪ અને કરજણનું એક ગામ ઉમેરાય છે. નવા ઉમરાયેલા ૧૩ હજાર જેટલા મતોમાં ક્ષત્રિય ગામોનુંપ્રભુત્વ હોઇ ક્ષત્રિય લોબી વધુ મજબૂત બનશે.

બેઠકમાં પ્રભાવ

પાદરા નગર પાલિકામાં કુલ ૨૭ સભ્યો પૈકી ભાજપા પાસે ૧૩ છે. પાદરા વિકાસમંચ પાસે ૯ અને કોંગ્રેસના ૫ સભ્યો મળી ૧૪ સભ્યોએ નગરપાલિકાની રચના કરી છે. માત્ર ૧ મત માટે ભાજપા નગર પાલિકામાંથી સત્તાથી દૂર રહેતા ભાજપના આગેવાનો પરદાપાછળ ધારાસભ્ય દિનુમામાનું રાજકારણ જવાબદાર હોવાના આક્ષેપ કરી રહ્યા છે.

પાદરા તાલુકા પંચાયતમાં કુલ ૨૫ સીટો છે. ભાજપા એ ૧૬ બેઠક સાથે સત્તા કબ્જે કરી છે જિલ્લા પંચાયતની ૫ માંથી ભાજપા પાસે ૩ બેઠક છે

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

 

દરબાર ક્ષત્રિય  -  ૯૧,૫૭૦

 પટેલ       - ૨૪,૨૭૬

 મુસ્લીમ         -૧૯૦૦૬

 કાછીયાગાંધી- ૪૭૭૯

વાણિયા બ્રાહ્મણ  -૭૨૨૫

 

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો