ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> તાપી >> નિઝરSelect City

નિઝર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પરેશ વસાવા
Votes: 52417
Looser
  કાન્તિભાઇ ગામીત
Votes: 50749
Lead
  Congress
Margin: 1668

2002

Winner
  પરેશ વસાવા
Votes: 45299
Looser
  સુભાષ તડવી
Votes: 28836
Lead
  Congress
Margin: 16463

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

કોંગ્રેસમાં જૂથવાદનો પ્રભાવ જોવા મળે છે. સતત ત્રણ ટર્મથી પરેશ વસાવા ધારાસભ્ય પદે રહેતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ ખાસ્સી નારાજગી છે.

- ભાજપમાં સંગઠનની તાકાત નબળી છે. નવા સીમાંકનમાં સોનગઢ નગરપાલિકાના મત વિસ્તારનો ઉમેરો થયો છે. જે ભાજપનું જમાપાસુ છે. જ્યારે નવા ઉમેરાયેલા સોનગઢ તાલુકાના ગામો ખ્રિસ્તી મતદારોના પ્રભુત્વવાળા છે. નવ સીમાંકનથી ભાજપને ફાયદો થવાની શક્યતા છે, પરંતુ ભાજપ માટે ઉમેદવારની પસંદગી મહત્વની બની રહેશે.

-પરિવર્તન પાર્ટી ભાજપને નુક્સાન કરશે