ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> નિકોલSelect City

નિકોલ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પપત્ર જાહેર

    અમદાવાદ
    મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિધાનાસભાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. જેમાં આગામી પાંચ વર્ષમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ૩ લાખ કરોડનું આયોજન રજૂ કર્યું હતું. પાંચ વર્ષમાં પ૦ લાખ પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા, ૧૬ લાખ હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવી, દરેક ઘરને પીવાનું પાણી પહોંચાડવું,..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવા સીમાંકનને પગલે પટ્ટામાંથી જ મતદારો આમથી તેમ ફર્યા છે. જેને કારણે કોં

કોનો કેવો રાજકીય પ્રભાવ

ા બેઠક માટે પટેલને બદલે બક્ષીપંચના ઉમેદવારને ટિકિટ ફાળવતા ભાજપના કાર્યકરોમાં તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે. અહીં સગાવાદ થયો હોવાની બૂમો પડી હતી. જોકે નિકોલ, નરોડા, બાપુનગરનો આખો પટ્ટો ભાજપ તરફી હોઇ, કોંગ્રેસને અહીં પણ કોઇ લાભ થાય એવું જણાતું નથી.

ગ્રેસને તેનો કોઇ ફાયદો થવાનો નથી. લાભ માત્ર ભાજપને છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ  

૩૫૦૦૦

દલિત/દેવીપૂજક      

૪૦૦૦૦

મુસ્લિમ

૩૦૦૦૦

દરબાર/રાજપૂત       

૧૭૦૦૦

રબારી/ભરવાડ

૭૫૦૦

પ્રજાપતિ, પંચાલ      

૧૬૪૦૦

કડીયા, લુહાર , બ્રાહ્મણ, વણકર, ઠક્કર, ભાવસાર, હિન્દી ભાષી 

૨૨૦૦૦

સિન્ધી 

૪૦૦૦

આદિવાસી     

૪૦૦૦

અન્ય OBC    

૮૫૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો