ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> નારણપુરાSelect City

નારણપુરા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ડો.જીતુ પટેલ ખાટલામાં બેસી ફોર્મ ભરવા ગયા

  અમદાવાદ

  નારણપુરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.જીતુ પટેલ ખાટલામાં બેસીને ઉમેદવારી ફોર્મ ભરવા લઇ ગયા હતા. નવા વાડજ તેમજ નારણપુરામાં તેમની રેલી નીકળી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરી નજરે પડતી હતી, ડો. જીતુ પટેલ જે ખાટલામાં બેઠા હતા હતા તેને ચાર બાજુથી આઠ વ્યકિતઓએ ખાટલો ઉચક્યો  હતો.

 • નારણપુરામાં જીતુ પટેલને હરાવવા કોંગ્રેસના કાર્યકરો મેદાને

  અમદાવાદ  

  ભાજપના પૂર્વ ધારાસભ્ય ડોં. જીતુભાઇ પટેલ ભાજપમાં છેડોફાડીને કોંગ્રેસમાં જોડાવની જાહેરાત થતાંની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર બનાવવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે નવા-જૂના વાડજ તેમજ નારણપુરા સાબરતીના સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. આજે પરિસ્થિતિ એવી છે. કે નરહરિ અમીનના..

 • અમદાવાદની ૪ બેઠકોની ૧૩ ડિસે.અને ૧૭ બેઠકોની ૧૭ ડિસે.ચૂંટણી ૨૧ બેઠકો માટે ૨૦૮ ઉમેદવારો વચ્ચે જંગ

   

   
  અમદાવાદ,
  અમદાવાદ શહેર-જિલ્લાની બેઠકો પર બંન્ને તબક્કામાં ચૂંટણી યોજાશે. કુલ ૨૧ બેઠકો માટે ૨૦૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. આ જંગમાં ૭૨ જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. જો કે, મણીનગરમાં નરેમન્દ્ર મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા સંજીવ ભટ્ટના સમર્થનમા જીપીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ છે. જયારે નારણપુરા અને દરિયાપુરમાં..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

સરખેજમાંથી છૂટી પડેલી નારણપુરાની બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહેશે. આ મત વિસ્તારમ સંપૂર્ણ હિન્દુઓનો હોઇ, તેનો લાભ ભાજપને થશે એવું માનવામાં આવે છે.

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

આ બેઠક પર બે ધૂરંધુરો લડતાં હોઈ જોરદાર ફાઈટ થશે. બન્ને ઉમેદવારો માજી ધારાસભ્યો છે. બન્નેની છાપ પણ નાગરિકોમાં ઘણી સારી છે. લોકોના કામ કરવા માટે પણ જાણીતા છે. લોકચાહના એકસરખી હોઈ કોઈ એક પક્ષ ચોક્કસ પણે જીતશે તેવું કહી શકાશે નહીં.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

પટેલ

૩૨૦૦૦

દલિત

૩૪૦૦૦

દરબાર/રાજપુર

૯૦૦૦

ઠાકોર

૪૦૦૦

બ્રાહ્મણ/વાણિક/ઠક્કર/ભાવસાર

૬૭૬૦૦

હિન્દીભાષી

૯૦૦૦

સીંધી

૬૦૦૦

પ્રજાપતિ/પંચાલ/સુથાર

૧૮૦૦૦

રબારી/ભરવાડ

૬૦૦૦

અન્ય ઓબીસી

૧૩૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો